જીફા એવોર્ડ વિનર
જીફા બેસ્ટ ફિલ્મ ઓફ ધ યર 
ફેન્ટમ ફિલ્મ્સ એન્ડ સીનેમેન પ્રોડક્શન - રોંગ
સાઈડ રાજુ 
જીફા બેસ્ટ એક્ટર ઓફ ધ યર 
પ્રતિક ગાંધી - રોંગ સાઈડ રાજુ 
જીફા બેસ્ટ એક્ટ્રેસ ઓફ ધ યર 
સ્નેહા દેવગણીયા - જે પણ કહીશ એ સાચું જ કહીશ 
જીફા સ્ટોરી ઓફ ધ યર 
નીરવ બારોટ / જય ભટ્ટ - થઇ જશે 
જીફા ડિરેક્ટર ઓફ ધ યર 
મીખીલ મુસાલે - રોંગ સાઈડ રાજુ 
જીફા સપોર્ટિંગ એક્ટર ઓફ ધ યર 
જયેશ મોરે - રોંગ સાઈડ રાજુ 
મનોજ જોશી – થઇ જશે 
જીફા સપોર્ટિંગ એક્ટ્રેસ ઓફ ધ યર 
ભાવિની જાની – થઇ જશે 
જીફા મેલ પ્લેબેક સિંગર ઓફ ધ યર 
દર્શન રાવલ – રોમાન્સ કોમ્પ્લીકેટેડ 
જીફા ફીમેલ પ્લેબેક સિંગર ઓફ ધ યર 
ઐશ્વર્યા મઝુમદાર – દાવ થઇ ગયો યાર 
જીફા મ્યુઝીક ડિરેક્ટર ઓફ ધ યર 
સચિન જીગર – રોંગ સાઈડ રાજુ 
જીફા ઓરોજીનલ બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ધ યર 
મેહુલ સુરતી – જે પણ કહીશ એ સાચું જ કહીશ 
જીફા લિરિસિસ્ટ ઓફ ધ યર 
તુષાર શુકલ – છેલ્લો દિવસ 
જીફા સ્ક્રીનપ્લે ઓફ ધ યર 
નૈતિક રાવલ / અક્ષય પાનીકર – જે પણ કહીશ એ સાચું
જ કહીશ 
જીફા પોપ્યુલર ડાયલોગ ઓફ ધ યર 
પ્રાપ્તિ અજવાળીયા – છેલ્લો દિવસ 
જીફા કોરિયોગ્રાફર ઓફ ધ યર 
પ્રિન્સ ગુપ્તા – તું તો ગયો 
જીફા એક્ટર ઇન કોમિક રોલ ઓફ ધ યર 
ધર્મેશ વ્યાસ – તું તો ગયો 
જીફા વિલન ઓફ ધ યર 
ફિરોઝ ઈરાની – પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની
જીફા વેમ્પ ઓફ ધ યર 
ઉર્વશી સોલંકી – શુટઆઉટ 
જીફા સીનેમેટોગ્રાફર ઓફ ધ યર 
ત્રિભુવન બાબુ – રોંગ સાઈડ રાજુ 
જીફા એડિટર ઓફ ધ યર 
નૈતિક રાવલ – જે પણ કહીશ એ સાચું જ કહીશ 
જીફા સ્પેશ્યલ એક્શન ઓફ ધ યર 
પ્રાંજલ ભટ્ટ – શુટઆઉટ 
જીફા ફાઈટ માસ્ટર ઓફ ધ યર 
ઇલીયાસ શેખ – માંને વ્હાલો દીકરો ને દીકરાને
વ્હાલી માં 
જીફા હાઈએસ્ટ થીએટ્રીકલ વ્યુઅરશીપ ઓફ ધ યર 
ક્રિશ્ના સંજય શાહ / ચાણક્ય આત્મારામ ઠાકોર –
દુનિયા જલે તો જલે 
જીફા જ્યુરી રિમાર્કેબલ એવોર્ડ 
ઇન્વિઝિબલ પ્રોડક્શન એન્ડ ગેલોપ્ઝ ટોકીઝ – જે પણ
કહીશ એ સાચું જ કહીશ 
જીફા બેસ્ટ પેર ઓફ ધ યર 
મમતા સોની / વિક્રમ ઠાકોર 
જીફા ઓનર એવોર્ડ
સ્વ. શ્રી ગોવિંદભાઈ પટેલ 
જીફા ઓનર એવોર્ડ 
શ્રી કેશવભાઈ રાઠોડ 
જીફા સ્પેશ્યલ એવોર્ડ (ફર્સ્ટ ફેમીલી ઓફ ગુજરાતી
સિનેમા)
કનોડીયા ફેમીલી 
જીફા ગોલ્ડન એવોર્ડ  
જયંતીભાઈ ગડા 
અબ્બાસ – મસ્તાન 
અરુણા ઈરાની 
મનોજ જોશી 
સંજય છેલ
જીફા શોર્ટ ફિલ્મ ઓફ ધ યર 
મનીષા શર્મા / દીર્ઘ મીડિયા – નીર્મીશાઈઝ યોર
બ્રેઈન 
દિવ્યભાસ્કર ડોટ કોમ પીપલ્સ ચોઈસ એવોર્ડ 
લાલિત્યા મુનશી 
સીને રિપોર્ટર – ગજ્જર નિલેશ 





















