Pages

Pages

Sunday, 25 June 2017

jibril parmar

gujjuartist04.blogspot.com
‘સાજણ મારી લાખોમાં એક’ ફિલ્મમાં ભાવનગરનો કલાકાર મુખ્ય વિલન
ગુજરાતી સીરીયલમાં ભજવશે હીરોની ભૂમિકા

    ભાવનગરના યુવા કલાકાર જિબ્રિલ પરમારની ત્રણ ગુજરાતી ફિલ્મો ટૂંક સમયમાં રીલીઝ થઇ રહી છે. હાલમાં ચાલી રહેલ ‘સાજણ મારી લાખોમાં એક’ માં ભાવનગરના આ પ્રતિભાસંપન્ન કલાકાર જિબ્રિલ પરમારે મુખ્ય વિલનની ભૂમિકા ભજવી છે.

    હાલમાં ભાવનગર સહિત રાજ્યભરમાં ચાલી રહેલ નિર્માતા નાનજી ચાવડા અને દિગ્દર્શક લાલજી મહેતાની ગુજરાતી ફિલ્મ ‘સાજણ મારી લાખોમાં એક’ માં ગુજરાતી ફિલ્મોની સુપરહિટ જોડી રાજદીપ બારોટ અને રીના સોની છે. જેમાં મુખ્ય વિલનનું પાત્ર ભજવનાર ભાવનગરના કલાકાર જિબ્રિલ પરમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ગુજરાતી ટીવી
 સીરીયલ આવી રહી છે. તેમાં તેઓએ મુખ્ય હીરોની ભૂમિકા ભજવી છે. આ સીરીયલ કોમેડી છે, ઉપરાંત અર્બન સહિત કુલ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં ઉપરાંત નાટકમાં પણ અભિનય આપી રહેલા જિબ્રિલ પરમારને અભિનયનો વારસો પિતા પાસેથી મળ્યો છે. તેના પિતા ભાનુભાઈ
પરમારે પણ અરવિંદ ત્રિવેદી અભિનીત ફિલ્મ ‘સૌરાષ્ટ્રનો સિંહ છેલભાઈ’ તથા ‘દાદા હો દીકરી’ માં પણ અભિનય આપ્યો છે. ભાવનગરમાં વેસ્ટર્ન ડાન્સની શરૂઆત કરનાર ભાનુભાઈ પરમાર ‘ભાનુ એન્ડ પાર્ટી’ ચલાવતા હતા. આમ અભિનયની કલા જિબ્રિલ પરમારને વારસામાં જ મળી છે. ભાવનગરની વળીયા કોલેજમાં બીકોમ થયેલા જિબ્રિલ પરમારે ૨૦૧૦ – ૧૧ માં નેશનલ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. અભિનેતા તરીકે શ્રેષ્ઠ અભિનય બદલ અનેક એવોર્ડ પ્રાપ્ત કરનારા ભાવનગરના આ પ્રતિભાશાળી કલાકાર જિબ્રિલ પરમાર અભિનયક્ષેત્રે વધુને વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવાઈ છે. 

shreya dave pics gallery

gujjuartist04.blogspot.com

zeel joshi pics gallery

gujjuartist04.blogspot.com

Saturday, 24 June 2017

yoga day 2017

gujjuartist04.blogspot.com

ગુજરાતી એક્ટ્રેસ અને મોડલ Yogaથી રહે છે Fit, આમ વહાવે છે પરસેવો

૨૧ જુનના રોજ યોગ દિવસ નિમિત્તે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોગા ડેનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગા અને ધ્યાન અનિવાર્ય સાબિત થઈ રહ્યું છે. યોગ હવે દેશ જ નહીં, આખી દુનિયામાં પ્રચલિત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં યોગ ઈન્ડસ્ટ્રીમાં ૫૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. યોગા માટે અનેક સ્થળોએ આશ્રમ અને ક્લાસિસ કે શિબિર ચાલી રહ્યા છે. 

ગુજરાતી એક્ટ્રેસિસ રહે છે યોગાથી ફિટ
સામાન્ય માણસની જેમ આપણી ગુજ્જુ એક્ટ્રેસિસ પણ સ્વાસ્થ્ય માટે યોગાની મદદ લઈ રહી છે. આ યાદીમાં નિકિતા સોની, મમતા સોનીથી લઈ અવની મોદી સહિતની એક્ટ્રેસિસ સામેલ છે. આ તમામ એક્ટ્રેસિસ નિયમિત્તપણે યોગા કરી રહી છે.
















Tuesday, 20 June 2017

sajan mari lakho ma ek

gujjuartist04.blogspot.com
Sajan mari lakho ma ek


Friday, 16 June 2017

Saturday, 10 June 2017

Saturday, 3 June 2017