તું મારો દોસ્તાર
( ચાર બાળકોની દોસ્તી ની વાત દર્શાવતી અર્બન
ગુજરાતી ફિલ્મ )
નિર્માત – નિર્દેશક 
- વિક્રમ ચૌહાણ રાજકોટ 
તું મારો દોસ્તાર ગુજરાતી ફિલ્મ દ્વારા
પ્રેક્ષકોને મનોરંજન | તેમજ ચાર  ગુજરાતી
બાળકોનાં અભિનય  દ્વારા સમાજ ને ખુબજ સુંદર મેસેજ આપતી ફિલ્મ છે. જેમાં અત્યારના આધુનિક સમયમાં  નાની નાની
વાત ની ગેરસમજ થી વર્ષોના નાં સંબંધો તોડી નાખીએ છીએ | તેમજ
કોઈ બાળક કઈ ભૂલ કરે છે તો વાલીઓ તેને તરતજ પનીસ્મેન્ટ આપે છે પણ તે બાળકે ભૂલ
શામાટે કરી તેની તપાસ કરો પછી તેને પનીશમેન્ટ આપો. અત્યાર
નાં ફાસ્ટ સમય માં પતિ અને પત્ની બંને નાની વાતને લઈને ફાસ્ટ ડીસીજન લઈને ડાઈવોર્સ
લઇલે છે પછી સંતાન નું શું એ  જરા પણ નથી વિચાર તા. આવી ઘણી
બધી વાત ખુબજ મસ્તી મજાક ને ગીત સંગીત થી ભરપુર બધા લોકો ને પોતાનું બચપન યાદ
કરાવી દે તેવી રીતે આ ફિલ્મ માં ચાર ગુજારતી બાળકો પોતાના ખંતીલા અભિનય દ્વારા આ ફિલ્મ માં રજુ કરી રહયા છે, એક
બીજાની દોસ્તી નાં સંબંધ  નિભાવવા આ બાળકો શું કરે છે 
તું મારો દોસ્તાર  ફિલ્મ જોઇને બાળકોને ઘણું
બધું શીખવાનું સમજવાનું ને પોતાનામાં રહેલી અભિનય શક્તિ ને બહાર લાવવામાં ખુબ સરળ
રહેશે ....

No comments:
Post a Comment