only one blog for gujarati film, drama and serial news
only one blog for gujarati film, drama and serial news
Pages
▼
Pages
▼
Saturday, 29 July 2017
Friday, 28 July 2017
harshida rawal
gujjuartist04.blogspot.com
ગુજરાતના સુગમસંગીતનાં પ્રતિભાવંત ગાયિકા, અને ગાયિકા સોનલ રાવલ શાહના માતુશ્રી હર્ષદાબહેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા સવારે ૯ વાગ્યે... ૮-દિવાકર સોસાયટી, દિવાન બલ્લુભાઈ શાળાની પાછળ, નારાયણનગર રોડ પાલડી ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. ઇલેક્ટ્રિક સ્મશાનગૃહે જશે. ‘એક લાલ દરવાજે તંબુ તાણીએ..’ ‘મણિયારો,’ ‘ભીતરનો ભેરુ મારો,,’
‘એકલા જ આવ્યાં
મનવા, એકલા જવાનાં...’ જેવાં અનેક લોકપ્રિય ગીતો દ્વારા ગુજરાતી
સુગમસંગીત, ગુજરાતી ફિલ્મસંગીત તથા ભક્તિસંગીતમાં
તેમણે મોટું યોગદાન આપેલું છે. ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર, એવોર્ડ-સન્માન તેમણે મેળવ્યાં હતાં..પ્રભુ તેમના
આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના... ઓમ શાંતી
ગુજરાતી ગાયિકા
હર્ષિદા રાવલનું અવસાન
ગુજરાતના સુગમસંગીતનાં પ્રતિભાવંત ગાયિકા, અને ગાયિકા સોનલ રાવલ શાહના માતુશ્રી હર્ષદાબહેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા સવારે ૯ વાગ્યે... ૮-દિવાકર સોસાયટી, દિવાન બલ્લુભાઈ શાળાની પાછળ, નારાયણનગર રોડ પાલડી ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. ઇલેક્ટ્રિક સ્મશાનગૃહે જશે. ‘એક લાલ દરવાજે તંબુ તાણીએ..’ ‘મણિયારો,’ ‘ભીતરનો ભેરુ મારો,,’
Tuesday, 25 July 2017
Nari tu narayani
gujjuartist04.blogspot.com
Nari tu narayani
Jaamu pictures - mumbai
Release year – 1978
Starcast – tanuja
Dipak gheewala
Arvind trivedi
Deena pathak
Kishor bhatt
P. kharsani
Prabhakar joshi
Rajnibala
Arvind pandya
Kanubhai thakar
Devendra pandit
Hansa lakod
Master prakshep
Producer – n. p. ali
Director – manhar ras kapoor
Music director – avinash vyas
Lyricist – avinash vyas
Playback singers – lata
mangeshkar
Kishor kumar
Asha bhonsale
Veljibhai gajjar
ગીતો
૧.
સરખી સાહેલી કરતી કેલી..... કાનુડો માંગ્યો દે.....
ગાયકો
– આશા ભોંસલે, વેલજીભાઈ ગજ્જર, સાથી
૨.
આયો રે (૩) આયો, વાયરો વાયો, વહેલી પરોઢનો વાયરો વાયો.....
ગાયિકા
– લતા મંગેશકર
૩.
હું રંગોળી બની બેઠી, હું મોર બનીને ભમતો.....
ગાયકો
– આશા ભોંસલે, કિશોર કુમાર
૪.
સપનું થઈને મારી આંખમાં..... મુજને કહ્યા વગર.....
ગાયિકા
– આશા ભોંસલે
Mota ghar ni vahu
gujjuartist04.blogspot.com
Mota ghar ni vahu
Vijay films international - mumbai
Release year – 1978
Starcast – asrani
Snehlata
Reeta bhaduri
Rajiv
Arvind pandya
Rajnibala
Vishnu kumar vyas
Arvind rathod
Kishor bhatt
Devendra pandit
Jayendra mishra
Master prakshep
Kumara minal
Jyatsana pandya
Hiren goswami
Raju nayak
Producer – arun bhatt
Kishor vyas
Director – arun bhatt
Music director – avinash vyas
Lyricist – avinash vyas
Narsinh maheta
Playback singers – lata
mangeshkar
Kishor kumar
Asha bhonsale
Mahendra kapoor
Harshida rawal
Usha mangeshkar
Praful dave
Anand kumar
ગીતો
૧.
કાનુડા તારી ગોવાલણ (૨) હે જી મોરલીએ.....
ગાયિકા
– લતા મંગેશકર
ગીતકાર
– નરસિંહ મહેતા
૨.
નહિ દાંડિયા, નહિ મંજીરા..... કે ગરબો માંડ્યો.....
ગાયકો
– હર્ષિદા રાવલ, આનંદ કુમાર, સાથી
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૩.
મારા લહેરિયામાં લાગી લુંટાલુંટ હો..... નણદલ માંગે.....
ગાયકો
– ઉષા મંગેશકર, હર્ષિદા રાવલ, સાથી
લોકગીત
૪.
કરીએ કોટી ઉપાય, હરિ તારી લીલા ના સમજાય.....
ગાયકો
– પ્રફુલ દવે, સાથી
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૫.
ઓરી આવે તો તને વાત કહું ખાનગી.....
ગાયક –
કિશોર કુમાર
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૬.
એલા હોંશિયાર રહેજે, ખબરદાર રહેજે, ગુલાબડી.....
ગાયકો
– આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
ગીતકાર
– અવિનાશ વ્યાસ
Miyaan fuski 007
gujjuartist04.blogspot.com
Release year – 1978
Miyaan fuski 007
Pragyna pictures combaind - amdavad

Starcast – jhony wolker
Kishor bhatt
Girija mitra
Madhu patel
Leela patel
Manisha maheta
Nalin dave
P. kharsani
Mahendra zaveri
Indira megha
Prabhakar joshi
Mukund jaani
Dinesh pandya
Baalkrushna patel
Dinesh shukal
Ranjeet
Kirit pandya
Bhawani shivaji
Suresh shyam
Mahesh joshi
Hemant kharsani
Narayan raajgor
Arvind pandya
Child artist – master
prakshep
Baby komal
Producer – mukesh pandya
Director – manhar ras kapoor
Music director – gaurang vyas
Lyricist – avinash vyas
Playback singers – asha
bhonsale
Usha mangeshkar
Mahendra kapoor
Priti sagar
Harshida rawal
Anand kumar
ગીતો
૧.
અંતરનું ઓશીકું પ્રાણનું પાથરણું..... પોઢીજા પોઢી મારા બાળ.....
ગાયિકા
– આશા ભોંસલે
૨.
મારું નામ મિયાં ફૂસકી..... (૨)
ગાયકો
– મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર
૩. ઓમ
રીમ રીમ રીમ રીમ મહાકાળી ચંડી..... જય ભવાની.....
ગાયકો
– આશા ભોંસલે, સાથી
૪.
સોનપરીનાં દેશમાં જઈને..... પોઢીજા પોઢીજા મારા બાળ.....
ગાયિકા
– આશા ભોંસલે
૫. જ્યાં
હોય મિયાં ત્યાં બીબી રેવાની..... ધણીઓ સૌના ગુમ થયા છે.....
ગાયકો
– ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર, હર્ષિદા રાવલ, આનંદ કુમાર
૬.
માંની મમતા આંસુ થઈને..... પોઢીજા પોઢીજા મારા બાળ.....
ગાયિકા
– આશા ભોંસલે
Maa umiya annapoorna
gujjuartist04.blogspot.com
Maa umiya
annapoorna
Pankaj neterprase – kalol (u.g.)
Release year – 1978
Starcast – manjari desai
Dilip patel
Aamrapali
Jayant vyas
Shraddha panchotiya
Vinod jaani
Jayshri vaghela
Meenakshi yagnik
Anuradha tandan
Kusum patel
Kishan trivedi
Kishorsinh
Bhaktipriya
Hansa lakod
Polsan
Dhirendra mori
Sangita
Hasmukh telar
Producer – vinod shah
Director – vallabh choksi
Music director – purushottam upadhyay
Lyricist – vinod jaani
Keshav rathod
Playback singers – hansa
dave
Purushottam upadhyay
Usha mangeshkar
ગીતો
૧.
વંદે દેવ ઉમાપતિ..... ઓમ નમઃ શિવાય.....
ગાયકો
– પુરુષોત્તમ ઉપાધ્યાય, સાથી
૨. જય
જગદંબે માતા, માં અન્નપુર્ણ માતા.....
ગાયકો
– હંસા દવે, સાથી
૩. હે
દુર્ગા ચંડી ભવાની અંબા.....
ગાયકો
– ઉષા મંગેશકર, સાથી
ગીતકાર
– કેશવ રાઠોડ
૪. જય
જય જગદંબે માતા, માં અન્નપુર્ણા માતા..... (આરતી)
ગાયકો
– પુરુષોત્તમ ઉપાધ્યાય, સાથી
Manek thambh
gujjuartist04.blogspot.com
Release year – 1978
Manek thambh
Bohra international - mumbai

Starcast – snehlata
Arvind trivedi
Rajnibala
Ramesh maheta
Narayan raajgor
Moolraj rajda
Indumati rajda
Vatsala deshmukh
Mahesh joshi
Jayendra mishra
Firoz irani
M. h. doctor
Vijay b. c.
Leelee patel
Sushma verma
Vishnu kumar vyas
Child artist – samir rajda
Manisha mahuaakar
Producer – ram kumar
Director – ram kumar
Music director – gaurang vyas
Lyricist – keshav rathod
Avinash vyas
Playback singers – asha
bhonsale
Mahendra kapoor
Usha mangeshkar
veljibhai
ગીતો
૧.
ચાલો રમીએ રે ભુલભુલામણી.....
ગાયકો
– મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે
ગીતકાર
– કેશવ રાઠોડ
૨.
કુવે રે..... આહા..... પાણીડાં ગ્યા’તા..... કાંટો રે વાગ્યો.....
ગાયકો
– આશા ભોંસલે, સાથી
પારંપરિક
૩. આજ
મેળે તે રમઝટ જામી રે, કેસરિયાલાલ.....
ગાયકો
– વેલજીભાઈ ગજ્જર, આશા ભોંસલે, સાથી
ગીતકાર
– કેશવ રાઠોડ
૪. આજ
માતાજી આવ્યા મારે આંગણે રે રાજ.....
ગાયકો
– પ્રફુલ દવે, ઉષા મંગેશકર, સાથી
પારંપરિક
૫.
જુનું તો થયું રે દેવળ..... મારો હંસલો નાનો.....
ગાયક –
મહેન્દ્ર કપૂર
પારંપરિક
૬.
અલક મલક ઝાંઝર ઝમક..... ક્યાંના છો જુવાન..... ?
ગાયકો
– વેલજીભાઈ ગજ્જર, ઉષા મંગેશકર, સાથી
ગીતકાર
– અવિનાશ વ્યાસ
૭.
સાહેલડી રે, સુણ સાહેલડી.....
ગાયકો
– પ્રફુલ દવે, ઉષા મંગેશકર
ગીતકાર
– કેશવ રાઠોડ
૮.
શંકર સ્તુતિ
ગાયક –
શ્રીકાંત સોની
પારંપરિક
Maa dikari
gujjuartist04.blogspot.com
Release year – 1978
Maa dikari
Basant chitra - mumbai

Starcast – rajiv
Reeta bhaduri
Urmila bhatt
Champashibhai nagda
Dinesh hingu
Jamuna hingu
Gauri kamat
Pushpa shah
Chandrakant pandya
Dinesh shukal
Baby pallavi
Dinyar contractor
Rooby patel
Joshi
Sharma
Krushnakant
Arvind kirad (special
role)
Producer – homi wadia
Director – krushnakant
Music director – avinash vyas
Lyricist – avinash vyas
Playback singers – asha
bhonsale
Mahendra kapoor
Usha mangeshkar
Priti sagar
Amit kumar
Mahesh kumar
Baby foram desai
Aasit kumar
ગીતો
૧.
મુબારક હમોને અમારી ગરીબાઈ.....
ગાયક –
અમિત કુમાર
૨.
હુરરર હટ (૨) ચાલો, મારા સાજનીયા પહોચી જઈએ ગામ.....
૩.
ઓહો (૩) ખેતર ખુંદતા ખુંદતા ગોરી જોબનીયાને જાળવજો.....
૪.
ધીન ધીન ધાકર, કાચો પાપડ, પાકો પાપડ.....
ગાયકો
– પ્રીતિ સાગર, મહેશ કુમાર
૫.
વેરી થઈને ચાંદલિયો ઉગ્યો રે આકાશ..... ઢોલીડા ઢોલ વગાડ.....
ગાયકો
– આશા ભોંસલે, સાથી
૬.
કોઈ લેજો, મારા રામ, સસ્તા દામમાં.....
ગાયિકા
– ફોરમ દેસાઈ