Pages

Pages

Sunday, 9 July 2017

Chudi chandalo

gujjuartist04.blogspot.com
Chudi chandalo
chetan chitra mumbai

Release year – 1950

Sraecast – sharda

Manhar desai

Seema

Pratap oza

Chandrika

Kamlesh thakar

Kanta kumari

Bakulesh pandit

Shanta

Narmada Shankar

Ramkrushna

Pratimadevi

Producer – moolraj kapadiya

Director – jamnadas kapadiya

Music director – mohan (junier)


Lyricist – kavi prabhulal dwivedi

Kavi raghunath brahmabhatt

Kavi manasvi

Playbeck singers – rampyari

Shailesh kumar

Premlata nayak

Harish bhatt

Kavita gandhari


ગીતો

૧. તારો અમર રહે, ચૂડી ચાંદલો સોહાગણ તારો

સમૂહગીત

ગીતકાર – કવિ મનસ્વી



૨. પ્રીતિને પાંખ મળી ગઈ, ઉંચે ઉડી જાવા.....

ગાયકો – રામપ્યારી, શૈલેશ કુમાર

ગીતકાર – કવિ મનસ્વી


૩. ગોરા ગોરા રૂપને, ઓ ગોરી, ઘૂંઘટડે છુપાવજો.....
સમૂહગીત
ગીતકાર – કવિ મનસ્વી

૪.નવી જીંદગી, નવો જમાનો, રંગ અમારા નવા નવા.....
સમૂહગીત
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ

૫. દયા ખાનાર દુનિયાની, ન દીઠું કોઈ દુનિયામાં.....
ગાયિકા – પ્રેમલતા નાયક
ગીતકાર – પ્રભુલાલ દ્વિવેદી

૬. સાગર પાર કરીને નૈયા, કિનારે આવી.....
ગાયિકા – પ્રેમલતા નાયક
ગીતકાર – કવિ મનસ્વી

૭. હૈયું ગાય રસીલા ગીત, પામી પ્રીતમ તારી પ્રીત.....
ગાયકો – પ્રેમલતા નાયક, શૈલેશ કુમાર
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ

૮. મારો સમજે મિજાજ..... ગમે એવું એવું મારા
ગાયકો – હરીશ ભટ્ટ, કવિતા ગાંધારી
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ

૯. મનાવી લાવો રે, રસિયો રિસાયો.....
ગાયિકા – પ્રેમલતા નાયક
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ







No comments:

Post a Comment