gujjuartist04.blogspot.com
Release year – 1950
jawabdari
kumkum art – mumbai

Sraecast – nirupa roy
Suryakant shukal
Baburaje
Chhagan romio
Kanta kumara
Radha
Leela
Chandrashekhar pandey
Ramlal
Bhogilal
Ramkrushna
Shivlal
Rohini (newcomer)
Producer – b. a. jayswal
Shantilal joshi
Director – virendra patel
Music director – ganpatram panchotiya
Lyricist – raskavi
raghunath brahmabhatt
Kavi manasvi prantijwala
Shantilal joshi
Playback singers –
sulochana kadam
Rajkumari
Rampyari
Yashwant bhatt
Harish bhatt
ગીતો
૧. આવી, આવી હો, હો દિવાળી
આવી.....
ગાયકો – સુલોચના કદમ, સાથી
ગીતકાર – કવિ રઘુનાથ
૨. ઓ પંખીડા જાજે, પારેવડા
જાજે.....
ગાયિકા – રાજકુમારી
ગીતકાર – કવિ રઘુનાથ
૩. અલી ઓ (૨) તું પરણીને
સાસરીયે જાશે, કુળવધુ થાશે.....
ગાયકો – સુલોચના કદમ, સાથી
ગીતકાર – કવિ મનસ્વી
૪. રોજ રોજ રોજ તમે સપનામાં
આવતા..... ખોટું બોલું તો.....
ગાયકો – રામપ્યારી, યશવંત ભટ્ટ
ગીતકાર – કવિ રઘુનાથ
૫. અમે તો અમદાવાદી, નથી
મહેમદાવાદી કે નથી અમે નડીયાદી.....
ગાયકો – હરીશ ભટ્ટ, યશવંત ભટ્ટ
ગીતકાર – કવિ મનસ્વી
૬. રંગ છાંટી રંગીલાએ રંગ
રાખ્યો.....
ગાયકો – યશવંત ભટ્ટ, સુલોચના
ગીતકાર – કવિ મનસ્વી
૭. તું પૂનમનો ચાંદ, પ્રીતમ
હું છું તારી ચાંદની......
ગાયકો – હરીશ ભટ્ટ, સુલોચના
ગીતકાર – શાંતિ જોશી
૮. ઓ, શરદ પૂનમની ચંદા, મને
જવાબ દેતી જા.....
ગાયિકા – રાજકુમારી
ગીતકાર – કવિ રઘુનાથ
દુનિયાની દુનિયાદારીમાં જીવન જવાબદારી
જવાબદારી સમજ્યા એણે જીવનનૈયા તારી (માત્ર બે પંક્તિ)
ગીતકાર – કવિ મનસ્વી
No comments:
Post a Comment