Pages

Pages

Saturday, 8 July 2017

Jeevan palto

gujjuartist04.blogspot.com
Jeevan palto
wengard pictures mumbai


Release year - 1948

Sraecast – nirupa roy

hasmukh kumar

kalpana kumari

kesarbai

saudamini

kokila

amubai

shanti madhok

pandey

niranjan

suryakant

shyam sundar

baburaje

natvarlal chauhan

gangaram

dinesh padia

leela jaywant

kamla

madhu pathak

Producer – jayantilal sangahvi

Music director – avinash vyas

Lyricist – avinash vyas

raghunath brahmabhatt

mahopadhyay pandit

swarup vyas

pandit balam

Playback singers –


ગીતો
૧. ગરબો ઘૂમતો ઘૂમતો રે, આવ્યો આઝાદીને આંગણે..... (ગરબો)
ગીતકાર – અવિનાશ વ્યાસ

૨. ડમક ડમક ડમરું વાગે, તાલ દઈ નાચે સદાશિવ, ગૌરીની આગે.....
ગીતકાર – અવિનાશ વ્યાસ

૩. રૂપના ગુમાન કરવા નથી રૂપ મુજને લાધ્યું.....
ગીતકાર – અવિનાશ વ્યાસ

-      રસજ્યોત હતો તારા નયનમાં, મારા નયનોમાં આવી લપાઈ ગઈ.....
-      ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ

૪. પનઘટને પનથારે, નદીને કિનારે, ચાલો સખી, જઈએ જળ ભરવા.....
ગીતકાર – અવિનાશ વ્યાસ

૫. ગામ પાદર ને ગોંદરા, ખેતરને વળી મોલ..... (ગ્રામ દુહા)
ગીતકાર – હીરાલાલ ડોક્ટર

૬. મારા ખીલ્યા રે સુમન કેરી પાંખડી, આજ સાસરીયે જાય.....
ગીતકાર – અવિનાશ વ્યાસ

૭. ન દેખો કિસીકો યહ આદત બુરી હૈ, તુમ્હારી કસમ..... (હિન્દી કવ્વાલી)
ગીતકાર – પંડિત બાલમ

૮. હવે મારા નયન થાક્યા, રાતડીભર તારી વાટડી જોતા.....
ગીતકાર – અવિનાશ વ્યાસ

૯. એ મુંબઈના મામલા કેવા હો ભાઈબોન.....
ગીતકાર – શ્યામ સુંદર

૧૦. કૃષ્ણ રામ ને બુદ્ધ યુગ યુગમાં ભોમને કાજ તું..... (દુહા)
ગીતકાર – હીરાલાલ ડોક્ટર, જ. સંઘવી

૧૧. અંજામ પ્રેમનો આ પહેલા એ ખબર નહોતી.....
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ

૧૨. ગામડાની ગોરી તું આવ ઓરી ઓરી રાસે રમીએ રે..... (રાસ)
ગીતકાર – અવિનાશ વ્યાસ

૧૩. ડોલે ડોલે આ દુનિયા આખી ડોલે.....
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ

૧૪. જય હિન્દ તેરી શાન કા ચમકા હૈ સિતારા..... (હિન્દી)
ગીતકાર – મહોપાધ્યાય પંડિત સ્વરૂપવ્યાસ

No comments:

Post a Comment