gujjuartist04.blogspot.com
 Release year – 1963
Release year – 1963
Jevi chhu tevi
Parth pictures ltd. – mumbai
 Release year – 1963
Release year – 1963
Sraecast – ishwarlal
Vanlata maheta
Roopkamal
Devika roy
Uma joshi 
Hansa kumari
Baby kamal
Baby shobha
Mohan marchant
Jayant bhatt
t. chemist
kumud tripathi
champak lala
guest – bheembhai
bhupendra desai
Producer – bholanath d.
trivedi
Director – g. k. maheta (gajanan maheta)
Music director – jayanti joshi
Lyricist – jayanti joshi
Playback singers – asha
bhonsale
Kokila joshi
Nayana maheta
Mahendra kapoor
Pinakin shah
Badri pawar
Jayanti joshi
ગીતો 
૧. સજન તું ગુલાબ કેરું ફૂલ,
રે હું લજામણી.....
ગાયિકા – આશા ભોંસલે 
૨. જરા જુઓ અહીં બેઠી છે... હો
ભારી... નર મોટો (ભાગ ૧,૨)
ગાયકો – કોકિલા જોશી, બદરી
પવાર, સાથી 
૩. ઓરે અગમ પંથના, ઓ પંખીડા
રે, ઝાઝું રે ઉડીશ માં.....
ગાયકો – કોકિલા જોશી, જયંતી
જોશી 
૪. મારા મનના  ઓ મોરલા.... રે, શેં માંડ્યું તે આવડું તોફાન 
ગાયિકા – આશા ભોંસલે 
૫. સરરર મારી પિચકારી / તારો
આટલો..... (રાસ) કાનજી કનૈયા 
ગાયકો – કોકિલા જોશી, પિનાકિન
શાહ, મંડળી 
૬. સુવર્ણ અક્ષરથી અંકિત છે
ઈતિહાસને..... હો..... તારે વરસે
ગાયક – મહેન્દ્ર કપૂર 
૭. આંખ્યું ને કોડીયે અમૃત
ઘોળ્યા, દિલ..... સાંવરિયા તારો 
ગાયિકા – આશા ભોંસલે 
૮. ના જાણું, ના જાણું, ના
જાણું રે, હું સખી ના જાણું.....
No comments:
Post a Comment