Pages

Pages

Sunday, 16 July 2017

Laakha loyan

gujjuartist04.blogspot.com
Laakha loyan
r. n. films mumbai

Release year – 1975

Sraecast – arvind trivedi

Sarla yevlekar (newcomer)

Padmarani

Narayan raajgor

Janak t.

Kantilal vyas

Mukund pandya

Jayendra mishra

Nayan dave

Rajendra joshi

Mahesh joshi

Sadhana patel

Sujata

Manjari desai

Ramesh maheta

Samir yagnik (Child artist)

Guest artist – minal maheta

Ramji vaniya

Producer – rajni nandlal

Director – dinesh rawal

Music director – kanti sonchhatra

Lyricist – kavi daad

Playback singers – asha bhonsale

Suman kalyanpur

Manna de

Mahendra kapoor

Velji gajjar

Haribhai rajguru

Kavi daad

Diwaliben bheel 


ગીતો

૧. નેક ટેક ને ધરમની અને ઓલી પ્રાણે પ્રાણે વાત.....ધન સૌરાષ્ટ્ર ધરણી

ગાયકો – કવિ દાદ, હરિભાઈ રાજગુરુ, સાથી



૨. તારા કહેતા પહેલા તને કહી દઉં હું.....

ગાયિકા – આશા ભોંસલે



૩. હરિના ભજનની અમને હેડકી ચડી......

ગાયકો – મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, સાથી



૪. અમારે મોલે રે લોયણ, બેડલિયા ઉતારો માંગો તમે બેડલિયાના મૂલ.....

ગાયકો – સુમન કલ્યાણપુર, વેલજીભાઈ ગજ્જર



૫. માતા તારે મન નહિ..... ભારે પરચો આજ ભાળ્યો માતાજી તારો

ગાયકો – સુમન કલ્યાણપુર, કવિ દાદ, સાથી



૬. કઠણાઈ કરમની કેમ વેઠું ? બકરું કાઢતા ઊંટીયું પેઠું..... મંજીરા મુકીને

ગાયક – મન્ના ડે

૭. ઘોર અંધારા ઘટમાં લઈને પગપાળા પરિયાણ આતમ ચડવા ઊંચા ચઢાણ.....
ગાયિકા – સુમન કલ્યાણપુર

૮. લોયણ અબળા રે, તમને એમ ભણે.....
ગાયિકા – દિવાળીબેન ભીલ

૯. અલખ આરાધે ગુરુ મારા આવજો, લેવા તમે લાખાની સંભાળ.....
ગાયિકા – સુમન કલ્યાણપુર

       સ્નેહ, હેત ને કરુણાના જ્યાં કલકલ ઝરણા હાસ્ય કરે (છંદ)

       જોજે ડગી..... સોહમ સોહમ, જ્યોત ભાળી ગઈ..... (સાખી)
       ગાયક – કવિ દાદ  

















No comments:

Post a Comment