gujjuartist04.blogspot.com
 Release year – 1950
Release year – 1950
Lagna mandap
Roopnagar – mumbai
 Release year – 1950
Release year – 1950
Sraecast – baburaje
Seema
Urmila
Master dhuliya
Chhagan romio
Kantilal
Madhulal damodar master
Master lallubhai
Uma choksi
Producer – n. r. acharya
Director – n. r. acharya
Music director – ajit murchent
Lyricist – prahlaad parekh
Playback singers – dilip
dholkiya
Meena kapoor
Mukesh 
Asha bhonsale
Geeta roy
Madhulal master
ગીતો 
૧. આવે છે હવા, મુક્ત હવા,
મસ્ત હવા.....
ગાયક – દિલીપ ધોળકિયા 
૨. છેલ છબીલો મારો
નાવલીયો.....
ગાયિકા – મીના કપૂર 
૩. મોટા માણસના દીકરા બાપના
નામે ઓળખાય.....
૪. આવી એણે મદભર નૈણે, કહ્યું
સાનમાં, તું એ હું.....
ગાયકો – મુકેશ, મીના કપૂર 
૫. કોણ હસે ને કોણ રૂવે, ભગવન
તારા રાજમાં ?
ગાયિકા – આશા ભોંસલે 
૬. અલી તું તો ઢળકતી ઢેલ, તારો
વાલમો વનનો મોરલો.....
ગાયિકા – ગીતા રોય 
૭. મનવા ! કોને કહું આ વાત રે
દુભાયા દિલને.....
ગાયિકા – મીના કપૂર 
૮. પ્રેમમાં પરો તો ઉભો
થૈશમાં, હો બાબુ, બાબુ.....
ગાયક – માધુલાલ માસ્તર 
ગીતકાર – માધુલાલ માસ્તર 
૯. રાતું નીરખું ફૂલ
રતુંબલ..... મને સાંભરે મારૂ બાળ.....
ગાયિકા – આશા ભોંસલે 
ગીતકાર – અવિનાશ વ્યાસ 
૧૦. નહિ મૌત, નહિ જીંદગી.....
ગાયક – દિલીપ ધોળકિયા 
No comments:
Post a Comment