gujjuartist04.blogspot.com
 Release year – 1951
Release year – 1951
Mangal sutra
Charolia production – mumbai
 Release year – 1951
Release year – 1951
Sraecast – baburaje
Master dhuliya
Chhagan romio
Surya kumar
Suryakant shukal
Sharda
Roopmati
Kamini
Kusum thakar
Amirbai karnataki
Sadik
Amrat
Alibhai
Manchi hundi
Producer – 
Director – shabab
Music director – avinash vyas
Lyricist – avinash vyas
Playback singers – rajkumari
a. r. oza
amirbai karnataki
asha bhonsale
sheel bala
ranjan joshi
maya
ગીતો 
૧. રાખે તેવા રહીએ રામ, રામજી
રાખે તેવા રહીએ.....
ગાયકો – રાજકુમારી, એ.આર.ઓઝા 
૨. તમારું રૂપ ચોરી કોઈએ ચાંદો
બનાવ્યો છે.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી 
૩. અમે ખોરડે ખોરડે ખોળ્યા,
તમે ક્યાં હતા વરણાગી વહુ ?
ગાયિકા – આશા ભોંસલે 
૪. કોઈનું કંઈ ખોવાયું રે,
મારા શમણામાં સંતાયુ.....
ગાયકો – અમીરબાઈ, શીલબાળા 
૫. મારા દિલની વાત રે એક તું
જાણે, એક હું જાણું.....
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી 
૬. ખમ્મા ખમ્મા માં જગને લોક,
રમવા આવો માડી ચાચરચોક.....
ગાયકો – રંજન જોશી, પાર્ટી 
૭. નીંદરની આંખમાં નીંદર્યું
નહોતી, આંસુના મોતીને.....
ગાયિકા – આશા ભોંસલે 
૮. કરું શું ? હાય, મારું દિલ
દીવાનું થઇ ગયું......
ગાયિકા – અમીરબાઈ કર્ણાટકી 
૯. ઓ માં મારું સ્વપ્નું પાડે
સાદ.....
ગાયિકા – માયા 
૧૦. ઘરને ગોખે દીપ પ્રગટાવો,
રૂડા ચંદરવા બંધાવો.....
ગાયકો – અમીરબાઈ, સાથી 
No comments:
Post a Comment