gujjuartist04.blogspot.com
Release year – 1949
Mangal phera
Ajit chitra – mumbai

Sraecast – nirupa roy
Dulari
Saritadevi
Shanty madhok
Manhar desai
Baburaje
Chhagan romio
Bhagwandas
Ibrahim
Maruti
Kamlakant
Barkat virani
Haridas
Popat
v. d. popat
Producer – rati bhai
punatar
Director – rati bhai punatar
Music director – avinash vyas
Lyricist – avinash vyas
Playback singers – geeta
roy
Chunilal pardeshi
a. r. oza
a. r. oza
Johrabai ambalawali
ગીતો
૧. તાળીઓના તાલે, ગોરી ગરબે
ઘૂમી ગાય રે.....
ગાયકો – ગીતા રોય, સાથી
૨. મહોબ્બતનો બની મજનું.....
સનમ મારી, કસમ તારી
ગાયક – ચુનીલાલ પરદેશી
૩. રાખના રમકડાને રામે, મારા
રામે, રમતા રાખ્યા રે.....
ગાયકો – ગીતા રોય, એ.આર.ઓઝા
૪. ગોઝારી ધરતીની ધારે.....આ
પગથારે ક્યાં જવું મારે ?
ગાયિકા – ગીતા રોય
૫. મારા મનડા કેરા મોર.....
જાગીને જો.....
ગાયકો – ગીતા રોય, એ.આર.ઓઝા
૬. દિવાના તમારી દીવાની બની
છું.....
ગાયિકા – જોહરાબાઈ
૭. અમે મુંબઈના રહેવાસી.....
ચર્ની રોડ પર.....
ગાયકો – ગીતા રોય, એ.આર.ઓઝા,
ચુનીલાલ
૮. તારા નયન કેરા બાણ, હો
બાલમ, કાઢે મારો પ્રાણ.....
ગાયિકા – જોહરાબાઈ
૯. ભૂલું ભૂતકાળ તો યે, કાળ
જેવો યાદ આવી છે.....
ગાયિકા – ગીતા રોય
No comments:
Post a Comment