Pages

Pages

Monday, 10 July 2017

Naag devta

gujjuartist04.blogspot.com
Naag devta
Bhaanu films mumbai


Release year – 1955

Sraecast – vibhuti

Surya kumar

Master dhuliya

Natvarlal chauhan

Tara

Sharda

Pratap oza

Radha

Saguna

Anand nayak

Shantabai

Ganpat rao

Mirza musharaf

Producer –

Director – v. m. vyas

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – geeta roy

Madhubala zaveri

Amirbai karnataki

Purushottam upadhyay

Pinakin shah


ગીતો
૧. કાન વિના જે સાંભળતો..... દેવોમાં દેવ તું હજૂર.....
ગાયકો – મધુબાલા, પુરુષોત્તમ, સાથી

૨. તું ક્યાં છે મારી માં ? બીજા વન વગડાના વા.....
ગાયિકા – ગીતા રોય

૩. આવી રે આવી હાથમાં આવી......
ગાયકો – અમીરબાઈ, મધુબાલા ઝવેરી

૪. કોઈ ઉકેલો આંટી, જેની પડે ના પાઈ રાતી.....
ગાયકો – ગીતા રોય, પિનાકિન શાહ

૫. રંગ રસિયા કે’ ને હું તારી શું થાઉં ?
ગાયિકા – ગીતા રોય

૬. સહિયરને ખોરડેથી, સાસરને ઓરડે..... કુમળી કળી મારી
ગાયક – અવિનાશ વ્યાસ

૭. અલી ઓ રે, બજાર વચ્ચે..... કેમ સહ્યું જાય રે લોલ.....
ગાયિકા – ગીતા રોય

૮. ઓ દુનિયા ભરના દાદાઓ..... હોય જો ખિસ્સામાં રૂપિયા ખખડતા.....
ગાયક – એ.આર.ઓઝા

૯. હે અધર ઉપર મદભર મુરલિયાનો..... હે માથે છેલ છોગાળું
ગાયકો – પિનાકિન શાહ, સાથી

૧૦. છમ છમ પાયલ, ધીરે ધીરે કર, છમ છમ પાયલ.....

ગાયિકા – ગીતા રોય













No comments:

Post a Comment