Pages

Pages

Saturday, 8 July 2017

Nanand bhojai

gujjuartist04.blogspot.com
Nanand bhojai
Ajit chitra mumbai

Release year - 1948


Sraecast – nirupa roy

manhar desai

dulari

baburaje

chhagan romio

charubala

nazira

ibrahim

suryakant

latabai

kamlesh thakar

kusum thakkar

shobha thakur

janakrai maheta

Producer – ratibhai punatar

Director – rati bhai punatar

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – a. r. oza

geeta roy

amirbai

pinakin shah,

ગીતો
૧. તમે મારા દીવેલ પીધેલ છો, તમે મારે માથે મારેલ છો.....
ગાયક – એ.આર.ઓઝા

૨. જીંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જીંદગી, તું સાથ હો.....
ગાયકો – ગીતા રોય, એ.આર.ઓઝા

૩. ઓ અલકમલકની અલબેલી, અચકો મચકો કરેલી.....
ગાયકો – ગીતા રોય, સાથી

૪. સજી સોળે શણગાર જાશું સાસરને દ્વાર હોવે... હોવે...
ગાયિકા – ગીતા રોય

૫. ક્યાં જાઉં ? કોને કહું ? હું હૈયાની વાત.....
ગાયિકા – અમીરબાઈ

૬. હું યે નટરાજ છું, ભગવાન શંકરના જેવડો.....
ગાયકો – એ.આર.ઓઝા, અમીરબાઈ

૭. એનું નામ હતું ગંગડી લંગડી ઊંચા ઘરની હતી.....
ગાયકો – અમીરબાઈ, પિનાકિન શાહ

૮. એક ગગનગોખનું પંખેરું, આ દુનિયાને દ્વારે આવ્યું.....
ગાયિકા – ગીતા રોય

૯. હજુ નાદાન છો ઉંમર નથી પાકી, છબીમાં છુપાઈ રહેજો.....
ગાયક – એ.આર.ઓઝા

૧૦. એક નયનમાં ફાગણીઓને..... એક આંખ હસે
ગાયિકા – ગીતા રોય

૧૧. તે જે કહ્યું તે ક્યાં ગયું ? જીંદગી છે દિલ્લગી.....
ગાયકો – ગીતા રોય, એ.આર.ઓઝા


૧૨. ડાન્સ મ્યુઝીક 

















No comments:

Post a Comment