Pages

Pages

Friday, 14 July 2017

Raja bharthari

gujjuartist04.blogspot.com
Raja bharthari
Kirti kala mandir mumbai


Release year – 1973

Sraecast – upendra trivedi

Snehlata

Arvind trivedi

Ramesh maheta

Jayshri t.

Mukund pandya

Madhav sangani
Mahesh joshi

Kavita

Geeta

Dhanlakshmi

Mamta

Bharati

Meena

Hansa rathod

Producer – t. j. patel

Director – ravindra dave

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – suman kalyanpur

Asha bhonsale

Usha mangeshkar

Sulochana vyas

Mahendra kapoor


ગીતો

૧. સજી શણગાર આવી તારે દરબાર, મને લાગ્યું..... (ભાગ ૧,૨)
ગાયકો – આશા ભોંસલે, ઉષા મંગેશકર

૨. ઉમરો ઓળંગો તો તમને.....  જુઓ કેવી ખીલી આજ.....
ગાયિકા – સુમન કલ્યાણપુર

૩. છુપાવો છો શાને, ઘૂંઘટમાં ઘેરાણી આ શ્રાવણની ઘટાને.....
ગાયકો – મહેન્દ્ર કપૂર, સુલોચના વ્યાસ

૪. રાજહંસ મારું તમે કરો થોડું કામ, ઉડીને જાઓ મારા.....
ગાયિકા – સુમન કલ્યાણપુર

૫. પહેલા પહેલા જુગમાં..... રાણી તું હતી પોપટી ને..... (ભાગ ૧,૨)
ગાયક – મહેન્દ્ર કપૂર

૬. રાત ઢળે, દીપ જલે, મારા ઝાંઝર તને ઢુંઢવા નીકળે.....
ગાયિકા – સુમન કલ્યાણપુર

૭. ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઉભો છે તારે દ્વાર..... (ભાગ ૧,૨)
ગાયકો – મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર

No comments:

Post a Comment