Pages

Pages

Friday, 7 July 2017

Samaj Na Vanke

gujjuartist04.blogspot.com

Samaj Na Vanke

Gujarat Kala Mandir Ltd. (Mumbai)


Starcast – Miss Kamla, Champak Lala, Inamdaar, Narhar Maheta, Balabhai, Kusum, Pramil Dalal, Dr. Nagindas Jagannath, Putlibai, Baby Ranjan Bala, Manjula

Censored on – 1940

Genre –

Producer –

Director – Dakubhai Maheta

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Raskavi Raghunath Brahmabhatt

Background score –

Music director – Sundardas Harihar Deewana

Singer –

Costume –

Cameramen –

Dance master –

Fight master –

 

ગીતો

૧. જગતની સેવા કરી લે ભાઈ, કાયા તારી કાલ જશે કરમાઈ.....

ગાયકો – કોરસ

૨. ઓ હંસા, માનસને કિનારે ઉડી જા.....

ગાયકો – જગન્નાથ, કુસુમ

૩. ઉરના અબોલ બોલ કોને કહેવાય ?

૪. હો હો વાંસળી વાગે, વ્હાલાજીની વનમાં.....

ગાયકો – કોરસ

૫. પ્રવાસી દિવ્ય પંથ જાનાર, જગાવી જ્યોતિના ચમકાર.....

ગાયકો – કુલાજી, બાલાભાઈ

૬. તારો કોઈ નહિ તારણહાર દિવાના ! ખોળે કોને ?

ગાયિકા – કુલાજી બુઆ

૭. મારા ખોળાના ખૂંદનારા જાયા ! અમર તારી ક્યા હ..... લ..... લ.....

ગાયક – બાલાભાઈ પેડનેકર

૮. સઢ ફાટી સાગર રુઠ્યો..... હવે તો તું હરિ મારો સુકાની 


No comments:

Post a Comment