Pages

Pages

Saturday, 8 July 2017

Sheth Sagalsha

gujjuartist04.blogspot.com

Sheth Sagalsha

Kirti Pictures (Mumbai)



Starcast – Rani Premlata, Chhannalal, Pandey, Manu Bhatt, Moolchand, Dalpat Kumar, Vitthaldas, Bakulesh Pandit, Lajendra, Saguna, Tara

Censored on – 1947

Genre –

Producer – P. B. Zaveri

Director – Balvant Bhatt

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Praful Desai

Background score –

Music director – Avinash Vyas

Singer – Leela Mehta, Ramesh Desai, Vinod Joshi, Chandrakala

Costume –

Cameramen –

Dance master –

Fight master –


ગીતો
૧. સુરજ ઉગ્યો (૨) ખોળાનો ખુંદનાર, પગલીનો પાડનાર....

૨. રુમક્ઝુમક ઝાંઝર બાજે આંખડી ઘેરાય પરવશ થાવું રે.....
ગાયિકા – લીલા મહેતા  

૩. ઓ પ્રેમનગરના પંખેરું તને પૂછું એક જ વાત.....
ગાયકો – લીલા મહેતા, રમેશ દેસાઈ

૪. કામ કરે જા (૨) દેવાવાળો દેશે, તું કામ કરે જા.....
સમૂહગીત

૫. લીલી ધરતીનો પાલ સોહાય રે, રાજ મેહુલો મોતી મઢી જાય રે....
સમૂહગીત

૬. મતવારે ! ઓ મનવા ! કે’ને મળ્યો હાને માણહનો મનખો.....
ગાયક – વિનોદ જોશી

૭. કામ પડ્યું છે આજ, તારું એ બાલુડા.....
ગાયિકા – ચંદ્રકલા

૮. લાડકવાયા મુકીને માયા, તને આજ શણગારું.....
ગાયિકા – ચંદ્રકલા

૯. મારા ચાખડીના ચડનાર, કુંવર ચેલૈયા રે, કુંવર ખમ્મા ખમ્મા તને.....
ગાયકો – ચંદ્રકલા, રમેશ દેસાઈ 










No comments:

Post a Comment