gujjuartist04.blogspot.com
Release year – 1949
Shree krushna rukshmani
Shree Vishnu cinetone – mumbai

Sraecast – nirupa roy
Keshav purohit
Natvarlal chauhan
Urmila
c. j. pandey
suryakant
chimanlal maarwadi
kesarbai
Producer –
Director – dhirubhai desai
Music director – avinash vyas
Lyricist – raghunath
brahmabhatt
Avinash vyas
Playbeck singers – geeta
roy
a. r. oza
a. r. oza
Rohini roy
ગીતો
૧. કહી દે કહી દે, રસની રાણી,
કહી દે વાતો દિલની છાની....
ગાયકો – ગીતા રોય, સાથી
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૨. જય જય ગિરધાર ગોપાળ, કૃષ્ણ
મુરારી કૃષ્ણ મુરારી.....
સમૂહગીત
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૩ આજ મેં દીઠો ગોકુળનો
ગોવાળિયો.....
ગાયકો – એ.આર.ઓઝા, રોહિણી રોય
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૪. સાચા પડ્યા (૨) આજ મારા
સોણલા સાચા પડ્યા.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૫. બોલો મારા નણદલબા, નણદલવીર
નીરખી તમે.....
ગાયકો – ગીતા રોય, સાથી
ગીતકાર – અવિનાશ વ્યાસ
૬. નાચે નાચે હો સાંબ સદાશિવ
નાચે......
ગાયકો – એ.આર.ઓઝા, રોહિણી રોય
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૭. પારેવડા રે..... તું જાજે
પ્રીતમને દેશ.....
ગાયિકા – ગીતા ર્રોય
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૮. બાંધવ મને આશરો એક
તારો......
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૯. રૂડી રૂક્ષ્મણી કૃષ્ણની
જોડલી.....
સમૂહગીત
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
૧૦. જય જય ગિરધાર ગોપાળ, કૃષ્ણ
મુરારી કૃષ્ણ મુરારી.....
ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ
No comments:
Post a Comment