Pages

Pages

Sunday, 9 July 2017

vargheli

gujjuartist04.blogspot.com
vargheli
Sarvoday pictures  mumbai

Release year – 1949

Sraecast – sharda

Baburaje

Charubala

Shobharani sinha

Jaalejar

Kanta kumara

Ruhiman

Bhogilal

Manu dave

Amrut jaani

Madhukar trivedi

Producer – chandrashankar trivedi

Director – bapuji vikaji

Music director – avinash vyas


Lyricist – avinash vyas

Mohanlal dhami

Manubhai dave

Raghunath brahmabhatt

Playbeck singers – pramila mistry

Rajkumari

a. r. oza

premlata nayak

harish bhatt


ગીતો

૧. જય પાવનકારી માતા, તું શક્તિ જગની સુજનારી.....

ગાયિકા – પ્રમીલા મિસ્ત્રી

ગીતકાર – રઘુનાથ બ્રહ્મભટ્ટ



૨. મને મોહનની લગની લાગી હો – હો આજ બનું.....
ગાયિકા – રાજકુમારી
ગીતકાર – મનુભાઈ દવે

૩. મદનની મનની મનમાં રહી, કરૂ શું આશ નિરાશ.....
ગાયક – એ.આર.ઓઝા
ગીતકાર – મનુભાઈ દવે

૪. કોઈ દિન આવો તમે ફરશું..... એનો જવાબ દેશો
ગાયક – એ.આર.ઓઝા
ગીતકાર – અવિનાશ વ્યાસ

૫. ભાભી તમે રહેજો, તમારા ભારમાં.....
ગાયિકા – રાજકુમારી
ગીતકાર – અવિનાશ વ્યાસ

૬. હું ને મારા એ (૨) હવે રહ્યા અમે બે.....
ગાયિકા – રાજકુમારી
ગીતકાર – અવિનાશ વ્યાસ

૭. મેઘલડી રાતલડીને, હૈયું અધીર આવે ના કેમ.....
ગાયિકા – રાજકુમારી
ગીતકાર – મોહનલાલ ધામી

૮. તુટીશ ના ઓ તાર, જીવનગીત અધૂરા છે મારા.....
ગાયિકા – પ્રેમલતા નાયક
ગીતકાર – મોહનલાલ ધામી

૯. માનવીની આંખમાં, જ્યાં માનવી સંખાય ના......
ગાયક – હરીશ ભટ્ટ
ગીતકાર – અવિનાશ વ્યાસ





No comments:

Post a Comment