Pages

Pages

Tuesday, 1 August 2017

kiran gajera

gujjuartist04.blogspot.com
AUDI ચલાવતી સિંગર કિરણ ગજેરા રહે છે આ લક્ઝુરિયસ ફ્લેટમાં















લોકોને પોતાના મનપસંદ સિંગરને સાંભળવવામાં જેટલી રૂચી હોય છે, તેટલી જ રૂચી તેઓ કેવા ઘરમાં રહે છે તે વિશે જાણવામાં હોય છે. ગુજરાતી સિંગરની યાદીમાં મૂળ અમરેલી જિલ્લાની કિરણ ગજેરા પણ પોતાના સ્વરના કારણે સારૂ નામ ધરાવે છે. હાલ પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયેલી કિરણ ગજેરા 4BHKના આલિશાન ફ્લેટમાં રહે છે. સાત સભ્યોના મોટા પરિવારની આર્થિક પરિસ્થિતિને જોતા કિરણ ગજેરાએ ૧૩ વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી. જો કે આજે સિંગીગ દ્વારા આગવી ઓળખ ધરાવતી કિરણ પોતાની Audi કાર પણ ધરાવે છે.


No comments:

Post a Comment