gujjuartist04.blogspot.com
Parshuram
Samrat films production
Release year – 1999
Starcast – kiran kumar
Jeet upendra
Roma manek
Upasana singh
Producer – 
Director – 
Story – 
Screen play – 
Dialogue – 
Dance master – 
Fight master – mahemood bakshi
Editer – 
Camaraman – 
Lyricist – 
Playback singers – 
ગીતો 
૧. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાઈ પર વચન ના જાઈ 
ગીતકાર – મન્મથ થાનકી 
ગાયક – મહેન્દ્ર કપૂર, કોરસ 
૨. હે તારી ને મારી ભાઈબંધી ઓ ભાઈબંધ એઈ નિરાળી 
ગીતકાર – મન્મથ થાનકી 
ગાયકો – પ્રફુલ દવે, રામશંકર 
૩. હું છું છોરી છેલછબીલી, મારૂ લેરીયું લેરાલેર 
ગીતકાર – મન્મથ થાનકી, રણજીતરાજ ગઢવી 
ગાયકો – ભાવના પંડિત, પ્રફુલ દવે 
૪. પરદેશી... ઓ... પરદેશી તારી સંગ આંખ લડી 
ગીતકાર – અમર નવાબ 
ગાયકો – મહેન્દ્ર કપૂર, પૂર્ણિમા, કોરસ 
૫. ઢોલીડા ઓ ઢોલીડા ઢોલ તારો વાગે સે 
ગીતકાર – મન્મથ થાનકી 
ગાયકો – પૂર્ણિમા, પ્રફુલ દવે, કોરસ 
૬. મારા ઘાઘરાનો ઘેર ઘમઘમે 
ગીતકાર – મન્મથ થાનકી, રણજીતરાજ ગઢવી 
ગાયકો – પૂર્ણિમા, પ્રફુલ દવે 
૭. ઢાલ બનીશું એકબીજાની, સંકટ જયારે આવે 
ગીતકાર – મન્મથ થાનકી 
ગાયક – પ્રફુલ દવે 
ફિલ્મના ગીતોની માહિતી આસી.
દિગ્દર્શક શ્રી જશુભાઈ શાહ મોડાસાવાળા પાસેથી મળેલ બુકલેટના આધારે 


No comments:
Post a Comment