gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૬૩ - ૧૯૬૪  | |
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર  | 
જીવનો જુગારી  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
દિનેશ રાવળ (જીવનો જુગારી) | 
| 
શ્રેષ્ઠ છબીકાર  | 
પ્રતાપ દવે (જીવનો જુગારી) | 
| 
શ્રેષ્ઠ વાર્તાકાર  | 
ગુણવંતરાય આચાર્ય (જીવનો જુગારી) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા  | 
અરવિંદ પંડ્યા (જીવનો જુગારી) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી  | |
| 
શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેત્રી  | 
દેવિકા રોય (વનરાજ ચાવડો) | 
| 
શ્રેષ્ઠ સંકલનકાર  | 
મુકુંદ કોઠારી (જીવનો જુગારી) | 

No comments:
Post a Comment