gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૬૬ - ૧૯૬૭  |  | 
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર  | 
મોટી બા  | 
| 
પ્રોત્સાહક ઈનામ  | 
સમય વર્તે સાવધાન  
ગુજરાતણ  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
શ્રી યશવંત પેઠકર (મોટી બા) | 
| 
શ્રેષ્ઠ કેમેરામેન  | 
શ્રી શિવરામ માલમ  | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
શ્રી વિજય દત્ત  | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા  | 
શ્રી મનહર દેસાઇ  | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
કુ. અરૂણા ઈરાની  | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી  | 
શ્રીમતી દિના ગાંધી  | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેતા  | 
ફિરોઝ કપૂર  | 
| 
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક  | 
શ્રી અવિનાશ વ્યાસ  | 
| 
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા  | 
શ્રી અરવિંદ પંડ્યા  | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી  | 
સરિતા ખટાઉ  | 
| 
શ્રેષ્ઠ કલા નિર્દેશક  | 
શ્રી લક્ષ્મણ વર્મા  | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પુરુષ) | 
શ્રી મોહમ્મદ રફી  | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
શ્રીમતી આશા ભોંસલે  | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા  | 
કુ. કમલ બારોટ  | 

No comments:
Post a Comment