gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭  |  | 
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ ચિત્ર  | 
જાલમસંગ જાડેજા  | 
| 
પ્રોત્સાહક પુરસ્કાર  | 
ડાકુરાણી ગંગા  | 
| 
શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
શ્રી કૃષ્ણકાંત (ડાકુરાણી ગંગા) | 
| 
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
શ્રી રવિન્દ્ર દવે (માલવપતિ મુંજ) | 
| 
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક  | 
શ્રી દિલીપ ધોળકિયા (માડીના જાયા) | 
| 
શ્રેષ્ઠ કલા નિર્દેશક  | 
શ્રી લક્ષ્મણ વર્મા (જાલમસંગ જાડેજા) | 
| 
શ્રેષ્ઠ છબીકાર  | 
શ્રી ગિરીશ કર્વે (ડાકુરાણી ગંગા) | 
| 
શ્રેષ્ઠ વાર્તાકાર  | 
સ્વ. કનૈયાલાલ મુન્શી (માલવપતિ મુંજ) | 
| 
શ્રેષ્ઠ સંકલનકાર  | 
શ્રી મોહન રાઠોડ (ડાકુરાણી ગંગા) | 
| 
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ગીતો) | 
શ્રી કૌશિક (લાખો ફુલાણી) | 
| 
શ્રેષ્ઠ ધ્વનિ મુદ્રક (ફિલ્મ) | 
શ્રી જે. એમ. બારોટ (ડાકુરાણી ગંગા) | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
શ્રી અરવિંદ પંડ્યા (જાલમસંગ જાડેજા) | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
શ્રીમતી તનુજા (માલવપતિ મુંજ) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી  | 
કુ. રાગિણી શાહ (ડાકુરાણી ગંગા) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેતા  | 
શ્રી અરવિંદ જોશી (વણઝારી વાવ) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી  | 
કુ. રીટા ભાદુરી (કુળવધૂ) | 
| 
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી  | 
શ્રીમતી ઉર્મિલા ભટ્ટ (ડાકુરાણી ગંગા) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક  | 
શ્રી ભુપેન્દ્ર સિંગ (જાલમસંગ જાડેજા) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક  | 
શ્રી આસિત દેસાઇ (સોનબાઈની ચુંદડી) 
શ્રી પ્રાણલાલ વ્યાસ (વણઝારી વાવ) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
શ્રીમતી આશા ભોંસલે (વીર માંગડાવાળો) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા  | 
કુ. ફોરમ દેસાઇ (સોનબાઈની ચુંદડી) | 
| 
શ્રેષ્ઠ ગીતકાર  | 
શ્રી બરકત વિરાણી (જાલમસંગ જાડેજા) | 
| 
શ્રેષ્ઠ બાળ કલાકાર  | 
મા. અલંકાર (માડીના જાયા) | 
| 
શ્રેષ્ઠ સંવાદલેખક  | 
શ્રી હર્ષવંત પંડ્યા (જાલમસંગ જાડેજા) | 

No comments:
Post a Comment