gujjuartist04.blogspot.com
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
વર્ષ ૧૯૭૯ - ૧૯૮૦
|
|
પુરસ્કાર
|
કલાકારનું નામ / ચિત્ર
|
શ્રેષ્ઠ ચલચિત્ર
|
સાચું સુખ સાસરિયામાં
|
શ્રેષ્ઠ દ્વિતીય ચલચિત્ર
|
રંગીલી ગુજરાતણ
|
શ્રેષ્ઠ પ્રોત્સાહન
પુરસ્કાર
|
પ્રિત ખાંડાની ધાર
|
શ્રેષ્ઠ દિગ્દર્શક
|
શ્રી એસ. જે. તાલુકદાર
(રંગીલી ગુજરાતણ)
|
શ્રેષ્ઠ દ્વિતીય
દિગ્દર્શક
|
શ્રી રવિન્દ્ર દવે
(પ્રીત ખાંડાની ધાર)
|
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક
|
શ્રી ગૌરાંગ વ્યાસ
(મણિયારો)
|
શ્રેષ્ઠ કલા નિર્દેશક
|
શ્રી દીનાનાથ ચૌહાણ
(સાચું સુખ સાસરિયામાં)
|
શ્રેષ્ઠ છબીકાર
|
શ્રી નરોત્તમ પટ્ટણી
(રંગીલી ગુજરાતણ)
|
શ્રેષ્ઠ વાર્તાલેખક
|
શ્રી મનુભાઈ શુકલ (પ્રીત
ખાંડાની ધાર)
|
શ્રેષ્ઠ સંકલનકાર
|
શ્રી બાબુ લવણદે (રંગીલી
ગુજરાતણ)
|
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક
(ગીતો)
|
શ્રી ડી. ઑ. ભણશાળી
(પ્રીત ખાંડાની ધાર)
|
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક
(ચલચિત્ર)
|
શ્રી મધુભાઈ ત્રિવેદી
(રંગીલી ગુજરાતણ)
|
શ્રેષ્ઠ અભિનેતા
|
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી
(પ્રીત ખાંડાની ધાર)
|
શ્રેષ્ઠ અભિનેત્રી
|
કુ. રીટા ભાદુરી (સાચું
સુખ સાસરિયામાં)
|
શ્રેષ્ઠ ગુજરાતી
અભિનેત્રી
|
કુ. અરૂણા ઈરાની (રંગીલી
ગુજરાતણ)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેતા
|
શ્રી દીનુ ત્રિવેદી
(સાચું સુખ સાસરિયામાં)
|
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
|
શ્રીમતી પદ્મારાણી
(સાચું સુખ સાસરિયામાં)
|
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી
અભિનેત્રી
|
શ્રીમતી દિનાબેન પાઠક
(સાચું સુખ સાસરિયામાં)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયક
|
શ્રી પ્રફુલ દવે (પ્રીત
ખાંડાની ધાર)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
|
કુ. આરતી મુખર્જી (પ્રીત
ખાંડાની ધાર)
|
શ્રેષ્ઠ ગુજરાતી
પાર્શ્વગાયિકા
|
શ્રીમતી દમયંતિ બરડાઇ
અને દિવાળીબેન ભીલ (મણિયારો)
|
શ્રેષ્ઠ ગીતકાર
|
સ્વર્ગીય ઝવેરચંદ મેઘાણી
(પ્રીત ખાંડાની ધાર)
|
શ્રેષ્ઠ બાળકલાકાર
|
મા. દેવાંગ (સાચું સુખ
સાસરિયામાં)
|
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા
(પ્રોત્સાહન પુરસ્કાર)
|
શ્રીમતી હર્ષિદા રાવળ
(સાચું સુખ સાસરિયામાં)
|
શ્રેષ્ઠ પટકથા લેખક
|
શ્રી હરિન મહેતા (સાચું
સુખ સાસરિયામાં)
|
શ્રેષ્ઠ સંવાદલેખક
|
શ્રી ભરત દવે (રંગીલી
ગુજરાતણ)
|
શ્રેષ્ઠ દ્વિતીય
દસ્તાવેજી ચલચિત્ર
|
જીવાદોરી
|
No comments:
Post a Comment