gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૮૨ - ૧૯૮૩  |  | 
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
શ્રેષ્ઠ ચિત્ર  |  | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર  | 
ઘરઘરની વાત  | 
| 
પ્રોત્સાહક ઈનામ  | 
નસીબની બલિહારી  | 
| 
ગુજરાતમાં બનેલા ગુજરાતી
  ચિત્રોનું વિશિષ્ટ ઈનામ  |  | 
| 
શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
શ્રી અરૂણ ભટ્ટ (ઘરઘરની વાત) | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક
   | 
શ્રી નિમેશ દેસાઇ (નસીબની
  બલિહારી) | 
| 
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક  | 
શ્રી ગૌરાંગ વ્યાસ (નસીબની
  બલિહારી) | 
| 
શ્રેષ્ઠ કલા નિર્દેશક  | 
શ્રી પ્રફુલાબેન મનુકાન્ત
  (મહાસતી સાવિત્રી) | 
| 
શ્રેષ્ઠ છબીકાર  | 
શ્રી દર્શન દવે (નસીબની બલિહારી) | 
| 
શ્રેષ્ઠ વાર્તાલેખક  | 
શ્રી રજની શાસ્ત્રી (નસીબની
  બલિહારી) | 
| 
શ્રેષ્ઠ સંકલનકાર  | 
શ્રી શંકરલાલ વ્યાસ (મરદનો
  માંડવો) | 
| 
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ (ગીતો) | 
શ્રી ડી. ઑ. ભણશાલી (નસીબની
  બલિહારી) | 
| 
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રણ (ચિત્ર) | 
શ્રી એન. એસ. નાયક (ધરમો) | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
શ્રી કિરણકુમાર (ખબરદાર) 
શ્રી અસરાની (ઘરઘરની વાત) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા
   | 
શ્રી રાજીવ (ઘરઘરની વાત) | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
પ્રિય તેંડુલકર (ઘરઘરની વાત) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી
   | 
કુ. અરૂણા ઈરાની (ખબરદાર) | 
| 
શ્રેષ્ઠ સહાયક કલાકાર  | 
શ્રી અરવિંદ રાઠોડ (ધરમો) | 
| 
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી કલાકાર
   | 
શ્રી નલીન દવે (રેતીના રતન) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
   | 
ગિરિજા મિત્રા (ઘરઘરની વાત) | 
| 
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી
   | 
શ્રીમતી પદ્મારાણી (પુત્રવધૂ) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક  | 
શ્રી મહેન્દ્રકપૂર (સંપ ત્યાં
  જંપ) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક
   | 
શ્રી પ્રફુલ દવે (મહાસતી
  સાવિત્રી) | 
| 
શ્રેષ્ઠ ગીતકાર  | 
શ્રી રમેશ પારેખ (નસીબની
  બલિહારી) 
શ્રી કાંતિ અશોક (ધરમો) | 
| 
શ્રેષ્ઠ બાળકલાકાર  | 
શ્રી ભાવિક વ્યાસ અને હિતું
  કનોડિયા (જુગલ જોડી) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
કુ. હેમલતા (મહાસતી સાવિત્રી) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા
   | 
કુ. દમયંતિ બરડાઇ (મહાસતી
  સાવિત્રી) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પ્રોત્સાહક
  ઈનામ) |  | 
| 
શ્રેષ્ઠ પટકથા લેખક  | 
શ્રી હરિન મહેતા (જુગલ જોડી) | 
| 
શ્રેષ્ઠ સંવાદલેખક  | 
શ્રી પ્રબોધ જોશી (નસીબની
  બલિહારી) | 
| 
શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર
   | 
ક્રાંતિ - શાંતિ  | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી
  ચિત્ર  | 
પ્રકૃતિની ગોદમાં - ભાગ ૧, ૨  | 

No comments:
Post a Comment