gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૮૭ - ૧૯૮૮  |  | 
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
શ્રેષ્ઠ ચિત્ર  |  | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર  |  | 
| 
પ્રોત્સાહક ઈનામ (ચિત્ર) | 
પારસ પદમણી  | 
| 
શ્રેષ્ઠ દિગ્દર્શક  |  | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક  | 
શ્રી વિનોદ પરમાર (રામદેવપીરનો વિવાહ) | 
| 
શ્રેષ્ઠ વાર્તાલેખક  |  | 
| 
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક  | 
શ્રી અમરકુમાર (માડી તારા અઘોર નગારા વાગે) | 
| 
શ્રેષ્ઠ કલાનિર્દેશક  | 
શ્રી કંચનલાલ, શ્રી ચિકા ખરસાણી (રામદેવપીરનો વિવાહ) | 
| 
શ્રેષ્ઠ છબીકાર  |  | 
| 
શ્રેષ્ઠ સંકલનકાર  |  | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
શ્રી નરેશ કનોડિયા (પારસ પદમણી) | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
કુ. શીલા (રામદેવપીરનો વિવાહ) | 
| 
શ્રેષ્ઠ ગીતકાર  | 
શ્રી આપાભાઈ ગઢવી (માડી તારા અઘોર નગારા વાગે) | 
| 
શ્રેષ્ઠ પટકથા લેખક  |  | 
| 
શ્રેષ્ઠ સંવાદલેખક  |  | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા  |  | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી  |  | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક  | 
શ્રી પ્રાણલાલ વ્યાસ (માડી તારા અઘોર નગારા વાગે) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
કુ. દમયંતિ બરડાઇ (રામદેવપીરનો વિવાહ) | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયક  |  | 
| 
શ્રેષ્ઠ ગુજરાતી પાર્શ્વગાયિકા  |  | 
| 
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીતો) |  | 
| 
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર) | 
શ્રી સુરેશ નાયર (મારી લાજ રાખજે વીરા) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેતા  | 
શ્રી નારાયણ રાજગોર (પારસ પદમણી) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી  | 
કુ. સાધના સિંહ (મારી લાજ રાખજે વીરા) | 
| 
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેતા  |  | 
| 
શ્રેષ્ઠ સહાયક ગુજરાતી અભિનેત્રી  |  | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક (પ્રોત્સાહક ઈનામ) | 
શ્રી કરસન સાગઠિયા (રામદેવપીરનો વિવાહ) | 
| 
શ્રેષ્ઠ બાળકલાકાર  |  | 
| 
શ્રેષ્ઠ દસ્તાવેજી ચિત્ર  |  | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય દસ્તાવેજી ચિત્ર  |  | 
| 
શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ચિત્ર  | 
સબકા માલિક એક  | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય ટી.વી. દસ્તાવેજી ચિત્ર  | 
ગંગુ  | 

No comments:
Post a Comment