gujjuartist04.blogspot.com
 
ગુજરાત સરકાર દ્વારા
ગુજરાતી ચિત્રો તેમજ કલાકાર - કસબીઓને અપાયેલા પરિતોષિકોની વર્ષાનુસાર વિગત
| 
વર્ષ ૧૯૯૧ - ૧૯૯૨  |  | 
| 
પુરસ્કાર  | 
કલાકારનું નામ / ચિત્ર  | 
| 
શ્રેષ્ઠ ચિત્ર  | 
હૂઁ, હુંશી, હુંશીલાલ  | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય ચિત્ર  | 
પરિવારના પંખી  | 
| 
પ્રોત્સાહક પુરસ્કાર  | 
લાજુ લાખણ  | 
| 
શ્રેષ્ઠ દિગ્દર્શક  | 
શ્રી સંજીવ શાહ (હૂઁ, હુંશી, હુંશીલાલ) | 
| 
શ્રેષ્ઠ દ્વિતીય દિગ્દર્શક  | 
શ્રી સુભાષ શાહ (લાજુ લાખણ) | 
| 
શ્રેષ્ઠ કલા નિર્દેશક  |  | 
| 
શ્રેષ્ઠ છબીકાર  | 
શ્રી નવરોઝ કોન્ટ્રાકટર (હૂઁ, હુંશી, હુંશીલાલ) | 
| 
શ્રેષ્ઠ સંકલનકાર  | 
શ્રી સંજીવ શાહ, શ્રી ભાવિક ઠાકોર (હૂઁ, હુંશી, હુંશીલાલ) | 
| 
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક  | 
શ્રી મહેશ - નરેશ (લાજુ લાખણ) | 
| 
શ્રેષ્ઠ અભિનેત્રી  | 
શ્રીમતી દિપીકા (લાજુ લાખણ) | 
| 
શ્રેષ્ઠ અભિનેતા  | 
શ્રી દિલીપ જોશી (હૂઁ, હુંશી, હુંશીલાલ) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેતા  | 
શ્રી જતીનખાન (લાજુ લાખણ) | 
| 
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી  | 
કુ. રક્ષા દેસાઇ (પરિવારના પંખી) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયક  | 
શ્રી અરવિંદ બારોટ (મહેંદી લીલીને રંગ રાતો) | 
| 
શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા  | 
કુ. વત્સલા પાટીલ (મહેંદી લીલીને રંગ રાતો) | 
| 
શ્રેષ્ઠ ગીતકાર  | 
શ્રી ચંદ્રકાંત સોલંકી (લાજુ લાખણ) | 
| 
શ્રેષ્ઠ પટકથા લેખક  |  | 
| 
શ્રેષ્ઠ સંવાદલેખક  | 
શ્રી મુકેશ માલવણકર (લાજુ લાખણ) | 
| 
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ગીત) |  | 
| 
શ્રેષ્ઠ ધ્વનિમુદ્રક (ચિત્ર) | 
શ્રી ઇંદ્રજીત નિયોગી (હૂઁ, હુંશી, હુંશીલાલ) | 
| 
શ્રેષ્ઠ બાળકલાકાર  |  | 
| 
પ્રોત્સાહક પાર્શ્વગાયક  | 
શ્રી સંજય ઓઝા (હૂઁ, હુંશી, હુંશીલાલ) | 
| 
શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ચિત્ર  | 
ફૂલ એક મહેક અનેક અને નઇ રાંહે (સરખે હિસ્સે) | 

No comments:
Post a Comment