Pages

Pages

Tuesday, 17 June 2025

Saroj Velinkar

http://www.gujaratifilm.co.in/

Saroj Velinkar

Singer


1. Bhakta Surdas 

2. Krushna Sudama 

3. Satyawadi Harishchandra


ગાયક તરીકે

સોલો સોંગ

૧. સુવાસી ફૂલના અત્તર, ફૂલોની પાંખડીમાં છે એ યાદ કરી લે.....

ફિલ્મ – ભક્ત સુરદાસ

૨. ખેલે ખેલે કનૈયો ખેલે હોરી.....

ફિલ્મ – કૃષ્ણ સુદામા  

૩. હું નહિ બોલું મારા કાનકુંવરની સંગે.....

ફિલ્મ – કૃષ્ણ સુદામા

૪. આરતી ઉતારો રે સુદામાજી ની.....

ફિલ્મ – કૃષ્ણ સુદામા

 

ડ્યુએટ સોંગ

૧. મીઠી લાગે છે, મને માયા ગોકુળની – એકવાર આવો.....

ફિલ્મ – ભક્ત સુરદાસ

સહગાયિકાઓ – કવિતા, ઇન્દિરા 

૨. વ્હાલભરી આવી વસંત, કામિનીને સાંભરતા હું ?

ફિલ્મ - સત્યવાદી હરિશ્ચંદ્ર 

સહગાયિકા - રોહિણી રોય 

No comments:

Post a Comment