Nalini Jayvant
Actress - Singer
1. Warasdaar
ડ્યુએટ સોંગ 
૧. આવ્યો હું બંગડીવાળો,
રંગરંગીલી બંગડીનો.....
ફિલ્મ – વારસદાર 
સહગાયિકા – ગીતા રોય 
૨. એક હતો રાજા ને એક હતી
રાણી.....
ફિલ્મ – વારસદાર 
સહગાયક – હરસુખ કિકાણી 
સોલો સોંગ 
૧. તારે થાવું ક્યા મોરલાની
ઢેલ, કેને નમણી નાગરવેલ ?
ફિલ્મ – વારસદાર 
૨. દિલ ખોવાયું (૨) નહોતું
જોવું તોયે એનું મોહક મુખડું.....
ફિલ્મ – વારસદાર 
૩. હું શું કરું ? કોઈ
કાળજું લઇ જાય છે.....
ફિલ્મ – વારસદાર 
૪. આજ સખી ઉર સાગર આરે
ઉતરતા પાણી.....
ફિલ્મ – વારસદાર 

No comments:
Post a Comment