Achhut
Ranjeet Movietone (Mumbai)
Starcast – Gohar, Motilal, Vasanti, Charlie, Raj Kumari,
Sitara, Mazhar, Dixit, Trilok Kapoor, Lala Yakub, Bhupat Rai, Ibrahim
Censored on – 1939
Genre – 
Producer – Chandulal Shah
Director – Chandulal J. Shah
Banner – 
Story – 
Screen play – 
Dialogue – 
Editer – 
Lyrics – Raskavi Raghunath Brahmabhatt
Background score – 
Music director – Gyan Dutt
Singer – Vasanti, Gyan Dutt, Gohar, Khurshid, Kantilal, Kesri,
Popatlal
Costume – 
Cameramen – 
Dance master – 
Fight master – 
ગીતો 
૧. રામ મિલા હરિ રામ મિલા,
દિન દુખી કો દાન કિયા.....
ગાયકો – વાસંતી, જ્ઞાનદત્ત
૨. દૂર હઠોજી (૨) છોડો રાહ
અમારી..... વાગે ઘંટી અમારી 
ગાયકો – ગોહર, સાથી 
૩. કોઈ બજાવો ના પ્રેમની
વીણા..... એમાં નથી કોઈ સાર 
ગાયિકા – ખુરશીદ
૪. નહિ બોલ (૨) લાખ મનાવે
કૃષ્ણ કનૈયો
ગાયકો – ગોહર, જ્ઞાનદત્ત 
૫. સુઈ જા (૨) નીંદ ખોળે
શાથી તારી વેરણ નીંદરડી.....
ગાયિકાઓ – ગોહર, વાસંતી 
૬. મથુરામાં કેમ તું હાલીઓ
! ગોકુળની ઘેલી ગોવાલણી.....
ગાયકો – કાન્તિલાલ, વાસંતી
૭. હું ખોળી રહી
ભગવાન..... મારે કોનું ધરવું ધ્યાન ?
ગાયિકા – વાસંતી 
૮. રે..... પંખી સમયને
ઓળખી લે તું......
ગાયિકા – ગોહર 
૯. રઘુપતિ રાઘવ રાજારામ
પતિત પાવન સીતારામ.....
ગાયકો – ગોહર, સાથી 
૧૦. સાસુ પૂછે નણંદને અલી
મોડી રાતે વહુ.....
ગાયકો – કેસરી, પોપટલાલ,
સાથી

No comments:
Post a Comment