સોલો સોંગ
૧. એક જ લટ વિખરાણી વાલમ.....
ફિલ્મ – સંસાર લીલા
૨. તરસ્યાની પાણી પાશો.....
ફિલ્મ – સંસાર લીલા
૩. વિષમ પ્રેમના પંથ જગતમાં, વિષમ પ્રેમના પંથ.....
ફિલ્મ – સ્નેહલતા
૪. તમે મારા દેવના દીધેલ છો.....
ફિલ્મ – સ્નેહલતા
૫. સહુ સહુની મસ્તીમાં બહેની મસ્તી બની સહુ ડોલે.....
ફિલ્મ – સ્નેહલતા
૬. ગઈ આજ જગત તું ત્યાગી થઇ અમર પૂરી અનુરાગી.....
ફિલ્મ – સ્નેહલતા
૭. કુંજોમાં નાચે મોર, મારા નયનોમાં નાચે મોર.....
ફિલ્મ – ભક્ત સુરદાસ
૮. દિન રાત જપુ પિયુની માળા, હું તો જોગણ પ્રેમ દીવાની.....
ફિલ્મ – ભક્ત સુરદાસ
૯. હૈયાના આભમાં..... ચાંદલિયો આવતો નથી.....
ફિલ્મ – હોથલ પદમણી
૧૦. સુખી સાસરિયાની રીત શું સમજાવું ?
ફિલ્મ – કુંવરબાઈનું મામેરું
૧૧. પિયુ પરણ્યાની રાતડી પહેલી, આજનો મ્હારે ઉજાગરો.....
ફિલ્મ – કુંવરબાઈનું મામેરું
૧૨. હે ચાંદલિયા, હંસી હંસી ભેટવા આવે તારા અજવાળિયા.....
ફિલ્મ – કુંવરબાઈનું મામેરું
૧૩. શું ગાવું (૨) દુનિયા કહે છે ગા, શું ગાવું ? શું ગાવું ?
ફિલ્મ - ભાભીના હેત
૧૪. આવી ભાઈબીજ આવી..... બહેનડી બોલાવે આંગણે.....
ફિલ્મ - ભાઈ બહેન
૧૫. મ્હારો માડીજાયો વીરો, આજે પરણવા જાય.....
ફિલ્મ - ભાઈ બહેન
૧૬. મારી સુની પડી તી એ જાગે છે જીવન વીણા.....
ફિલ્મ - કરણઘેલો
૧૭. સખી ગઈરાતે શમણું જોયું, શમણામાં હું શરમાઈ ગઈ.....
ફિલ્મ - ઓખા હરણ
૧૮. છુપાઈ જા (૨) મારું હૈયું બાળીને તું હરખાય છે.....
ફિલ્મ - ઓખા હરણ
૧૯. જાગો જાગો ઝાંઝરના ઝણકારે, જાગો જાગો.....
ફિલ્મ - ઓખા હરણ
ડ્યુએટ સોંગ
૧. નવી દુનિયા વસાવીશું, પરમ પ્રેમે સજાવીશું.....
ફિલ્મ – સંસાર લીલા
સહગાયક – ઉમાકાંત
૨. પ્રેમ, પ્રેમ, વિશ્વ પ્રેમ એ જ, હૃદયદ્વાર સુના
સુના.....
ફિલ્મ – સંસાર લીલા
સહગાયક – ઉમાકાંત
૩. મારો મન મોરલીયો બોલે.....
ફિલ્મ – હોથલ પદમણી
સહગાયક – રમેશ
૪. આવો હરિ (૨) ભક્તોને આજે ભીડ પડી.....
ફિલ્મ – કુંવરબાઈનું મામેરું
સહગાયક – વિનોદ જોશી
૫. કુંવરબાઈનું મામેરું – ૫ દુહાઓ (ભાગ ૧ – ૨)
ફિલ્મ – કુંવરબાઈનું મામેરું
સહગાયક – પીનાકીન શાહ
૬. એક રસનો સવાલ પૂછું, તમને કે વહાલ આપ અમોને.....
ફિલ્મ - કરણઘેલો
સહગાયક - રાગી
0 comments:
Post a Comment