A. R. Oza
Singer
2. Gunsundari
3. Jesal Toral
સોલો સોંગ
૧. ભકતોથી ભગવાન થયો, હું ભકતોથી ભગવાન થયો.....
ફિલ્મ – કૃષ્ણ સુદામા
૨. તમે મારા દીવેલ પીધેલ છો, તમે મારે માથે મારેલ છો.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
૩. હજુ નાદાન છો ઉંમર નથી પાકી, છબીમાં છુપાઈ રહેજો.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
ડ્યુએટ સોંગ
૧. પછે શામળિયાજી બોલ્યા.....
ફિલ્મ – કૃષ્ણ સુદામા
સહગાયક – અવિનાશ વ્યાસ
૨. કહેને મારી સજની..... આજા આજા
ફિલ્મ - ગુણસુંદરી
સહગાયિકા - લીલા મહેતા
૩. આ હોટલની રૂમ કેરો નંબર પંદર.....
ફિલ્મ - ગુણસુંદરી
સહગાયિકા - લીલા મહેતા
૪. અરે તમે વિશ્વાસી નરને માં વેડો માણા રાજ કરે.....
ફિલ્મ - જેસલ તોરલ
સહગાયકો - ચંદ્રકલા, રતીકુમાર વ્યાસ
૫. જીંદગી છે દિલ્લગી, દિલ્લગી છે જીંદગી, તું સાથ હો.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
સહગાયિકા - ગીતા રોય
૬. હું યે નટરાજ છું, ભગવાન શંકરના જેવડો.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
સહગાયિકા - અમીરબાઈ
૭. તે જે કહ્યું તે ક્યાં ગયું ? જીંદગી છે દિલ્લગી.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
સહગાયિકા - ગીતા રોય
0 comments:
Post a Comment