Amirbai Karnataki
Singer - Actor
1. Ranak Devi
3. Gunsundari
4. Jesal Toral
As a Actress
સોલો સોંગ
૧. મારે તે ગામડે એકવાર આવજો..... (રાસડો)
ફિલ્મ – રાણકદેવી
૨. તું ભૂલે છે ભગવાન.....
ફિલ્મ – કૃષ્ણ સુદામા
૩. નિર્ધનનો ભગવાન નથી.....
ફિલ્મ – કૃષ્ણ સુદામા
૪. રુમકઝૂમ (૨) ઘુંઘર બાજે.....
ફિલ્મ - ગુણસુંદરી
૫. તારી મહેરબાની નથી.....
ફિલ્મ - ગુણસુંદરી
૬. મહોબતમાં તારી, દિલબર, બદનામ થવું બહેતર.....
ફિલ્મ - ગુણસુંદરી
૭. હજારો વાત કહી એક વાત બાકી છે.....
ફિલ્મ - ગુણસુંદરી
૮. ભવની ભૂલભૂલવણી ભારી, સમજે એ ક્યાંથી સંસારી ?
ફિલ્મ - જેસલ તોરલ
૯. જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો માર.....
ફિલ્મ - જેસલ તોરલ
૧૦. જાડેજા રે..... વચન સંભારી, વેળા જાગજો.....
ફિલ્મ - જેસલ તોરલ
૧૧. હલુલુલુ હાલ રે ખમ્મા ખમ્મા..... (હાલરડું)
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
૧૨. હેજી એક ભાંગતી રાતે, તારા તેજ ઝંખવાને.....
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
૧૩. ઉગ્યું સવાર રે, ઉગ્યું સવાર.....
ફિલ્મ - મહાસતી અનસુયા
૧૪. મનના મેલ ધો સંસારી.....
ફિલ્મ - મહાસતી અનસુયા
૧૫. ઝૂલણા ઝુલાવું, લાલ ઝૂલણા ઝુલાવું.....
ફિલ્મ - મહાસતી અનસુયા
૧૬. ક્યાં જાઉં ? કોને કહું ? હું હૈયાની વાત.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
ડ્યુએટ સોંગ
૧. પાપા તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે.....
ફિલ્મ - જેસલ તોરલ
સહગાયક - રતી વ્યાસ
૨. સાયબો તારો બતાય મને ગોરી.....
ફિલ્મ - જેસલ તોરલ
સહગાયક - રતીકુમાર વ્યાસ
૩. અવસર આવ્યો છે આંગણિયે આજ..... દુહા અને સવાઈ
ફિલ્મ - જોગીદાસ ખુમાણ
સહગાયક - રતીકુમાર
૪. હું યે નટરાજ છું, ભગવાન શંકરના જેવડો.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
સહગાયક - એ. આર. ઓઝા
૫. એનું નામ હતું ગંગડી લંગડી ઊંચા ઘરની હતી.....
ફિલ્મ - નણંદ ભોજાઈ
સહગાયક - પીનાકીન શાહ
0 comments:
Post a Comment