Rampyari
Singer
1. Ranak Devi
2. Bahar Vatiyo
3. Sati Jasma
5. Karanghelo
ગાયક તરીકે
સોલો સોંગ
૧. આવી નિશા ઉષા ગઈ..... જાગો જાગો
ફિલ્મ - રાણકદેવી
૨. ઘણી ખમ્મા ! ઘણી ખમ્મા ! મ્હારા બાલુડાને.....
ફિલ્મ – રાણકદેવી
૩. હો અણજાણ્યા પંથી, ના તું જાણે ના હું જાણું.....
ફિલ્મ – રાણકદેવી
૪. ગીત ખુશીના ગાય, હૈયું ગીત ખુશીના ગાય.....
ફિલ્મ – બહાર વટીયો
૫. ડુંગરે ડુંગરે તારા ડાયરા, દેવુભા તારી શુરાની
અરદારી.....
ફિલ્મ – બહાર વટીયો
૬. એક આ રડતા હૃદયની વાત છે, વાત સાંભળનાર કાળી
રાત છે.....
ફિલ્મ – બહાર વટીયો
૭. હો ! સાહ્યબા સાંભળજે હૈયાની વાત સાહ્યબા.....
ફિલ્મ – સતી જસમા
૮. હલુલુલુ હાલ (૨) માડીના હેત કહે હલુલુલુ હાલ.....
ફિલ્મ – સતી જસમા
૯. પ્રભુતામાં પગલા ભરવા, હું તો પરણું પાતળિયાને.....
ફિલ્મ - ભાભીના હેત
૧૦. છોડો પાટણના રાજા, છોડો ગુર્જરીના રાજા, મૃગજળની માયા.....
ફિલ્મ - કરણઘેલો
૧૧. જીંદગી બગાડી મારી જીંદગી બગાડી, શા પાપ કર્યા ?
ફિલ્મ - કરણઘેલો
ડ્યુએટ સોંગ
૧. પડ્યો રંગમાં ભંગ, રંગ ગયો રંગત ગઈ.....
ફિલ્મ – બહાર વટીયો
સહગાયક – દોસ્ત મોહમ્મદ
૨. હવે બા, વધ્યા તમારા માન, તમે છો દેશના દિવાન.....
ફિલ્મ – બહાર વટીયો
સહગાયિકા – પ્રેમલતા
૩. પીઠી ચોળો (૨) પીઠી ચોળી વરને, રંગ એનો લાગ્યો.....
ફિલ્મ – બહાર વટીયો
સહગાયક – દોસ્ત મોહમ્મદ
૪. આ તે કેવી રીત, આ તે કેવી ઘેલછા, તારું પાનેતર.....
ફિલ્મ – બહાર વટીયો
સહગાયક – દોસ્ત મોહમ્મદ
0 comments:
Post a Comment