gujjuartist04.blogspot.com
Sati jasma
sunrise pictures - mumbai
Release year - 1947
Sraecast – anjana
bhagwandas
natvarlal chauhan
radha
baburaje
tara
master dhuliya
saguna
pinakin shah
sundara
malini
heera
Producer – v. m. vyas
Lyricist – kavi manasvi
prantijwala
Playback singers – rampyari
premlata
dost mahammad,
ગીતો
૧. જય
હો જય હો જયનાદ ગજાવી બોલો જય હો.....
૨. હો
! સાહ્યબા, સાંભળજે હૈયાની વાત સાહ્યબા.....
ગાયિકા
– રામપ્યારી
૩. કોણ
કહે છે જ્યોતિષ જુઠું, એનું સાચું કામ.....
ગાયિકા
– પ્રેમલતા
૪.
આવો, એકવાર આવો, મ્હારે આંગણે નંદલાલ.....
૫.
ઓછો ભરજે ભાર હો ભેરૂ ઓછો ભરજે ભાર..... હો આશા
ગાયકો
– પ્રેમલતા, દોસ્ત મહંમદ, સાથી
૬. હો
રાજ આવજો રે અમારે ગામડે.....
ગાયકો
- પ્રેમલતા, દોસ્ત મહંમદ
૭.
કેમ કરી કહેવાય ? શરમે કંઈ બોલાય ના !
ગાયિકા
– પ્રેમલતા
૮.
હલુલુલુ હાલ (૨) માડીના હેત કહે હલુલુલુ હાલ.....
ગાયિકા
– રામપ્યારી
૯.
જસમા માટી થોડી તો ઉપાડ કેડોનો લંક લળી જાશે રે.....
0 comments:
Post a Comment