ગીતો
૧.
સુરજ ઉગ્યો (૨) ખોળાનો ખુંદનાર, પગલીનો પાડનાર....
૨.
રુમક્ઝુમક ઝાંઝર બાજે આંખડી ઘેરાય પરવશ થાવું રે.....
ગાયિકા
– લીલા મહેતા
૩. ઓ
પ્રેમનગરના પંખેરું તને પૂછું એક જ વાત.....
ગાયકો
– લીલા મહેતા, રમેશ દેસાઈ
૪.
કામ કરે જા (૨) દેવાવાળો દેશે, તું કામ કરે જા.....
સમૂહગીત
૫.
લીલી ધરતીનો પાલ સોહાય રે, રાજ મેહુલો મોતી મઢી જાય રે....
સમૂહગીત
૬.
મતવારે ! ઓ મનવા ! કે’ને મળ્યો હાને માણહનો મનખો.....
ગાયક –
વિનોદ જોશી
૭. કામ
પડ્યું છે આજ, તારું એ બાલુડા.....
ગાયિકા
– ચંદ્રકલા
૮.
લાડકવાયા મુકીને માયા, તને આજ શણગારું.....
ગાયિકા
– ચંદ્રકલા
૯.
મારા ચાખડીના ચડનાર, કુંવર ચેલૈયા રે, કુંવર ખમ્મા ખમ્મા તને.....
ગાયકો
– ચંદ્રકલા, રમેશ દેસાઈ
0 comments:
Post a Comment