This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Saturday 29 July 2017

Tu mari aaspaas chhe

gujjuartist04.blogspot.com
Tu mari aaspaas chhe

vitamin she

gujjuartist04.blogspot.com
Vitamin she


Friday 28 July 2017

harshida rawal

gujjuartist04.blogspot.com
ગુજરાતી ગાયિકા હર્ષિદા રાવલનું અવસાન

 ગુજરાતના સુગમસંગીતનાં પ્રતિભાવંત ગાયિકા, અને ગાયિકા સોનલ રાવલ શાહના માતુશ્રી હર્ષદાબહેન જનાર્દનભાઈ રાવલનું સોમવારે મોડી રાત્રે અવસાન થયું છે. તેઓની અંતિમયાત્રા સવારે ૯ વાગ્યે... ૮-દિવાકર સોસાયટી, દિવાન બલ્લુભાઈ શાળાની પાછળ, નારાયણનગર રોડ પાલડી ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી વી.એસ. ઇલેક્ટ્રિક સ્મશાનગૃહે જશે. એક લાલ દરવાજે તંબુ તાણીએ..’ ‘મણિયારો,’ ‘ભીતરનો ભેરુ મારો,,’
એકલા જ આવ્યાં મનવા, એકલા જવાનાં...જેવાં અનેક લોકપ્રિય ગીતો દ્વારા ગુજરાતી સુગમસંગીત, ગુજરાતી ફિલ્મસંગીત તથા ભક્તિસંગીતમાં તેમણે મોટું યોગદાન આપેલું છે. ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર, એવોર્ડ-સન્માન તેમણે મેળવ્યાં હતાં..પ્રભુ તેમના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના... ઓમ શાંતી

Tuesday 25 July 2017

Nari tu narayani

gujjuartist04.blogspot.com
Nari tu narayani
Jaamu pictures - mumbai

Release year – 1978

Starcast – tanuja

Dipak gheewala

Arvind trivedi

Deena pathak

Kishor bhatt

P. kharsani

Prabhakar joshi

Rajnibala

Arvind pandya

Kanubhai thakar

Devendra pandit

Hansa lakod

Master prakshep

Producer – n. p. ali

Director – manhar ras kapoor

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – lata mangeshkar

Kishor kumar

Asha bhonsale

Veljibhai gajjar


ગીતો

૧. સરખી સાહેલી કરતી કેલી..... કાનુડો માંગ્યો દે.....

ગાયકો – આશા ભોંસલે, વેલજીભાઈ ગજ્જર, સાથી



૨. આયો રે (૩) આયો, વાયરો વાયો, વહેલી પરોઢનો વાયરો વાયો.....

ગાયિકા – લતા મંગેશકર



૩. હું રંગોળી બની બેઠી, હું મોર બનીને ભમતો.....
ગાયકો – આશા ભોંસલે, કિશોર કુમાર

૪. સપનું થઈને મારી આંખમાં..... મુજને કહ્યા વગર.....
ગાયિકા – આશા ભોંસલે







Mota ghar ni vahu

gujjuartist04.blogspot.com
Mota ghar ni vahu
Vijay films international - mumbai


Release year – 1978

Starcast – asrani

Snehlata

Reeta bhaduri

Rajiv

Arvind pandya

Rajnibala

Vishnu kumar vyas

Arvind rathod

Kishor bhatt

Devendra pandit

Jayendra mishra

Master prakshep

Kumara minal

Jyatsana pandya

Hiren goswami

Raju nayak

Producer – arun bhatt

Kishor vyas

Director – arun bhatt

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Narsinh maheta

Playback singers – lata mangeshkar

Kishor kumar

Asha bhonsale

Mahendra kapoor

Harshida rawal

Usha mangeshkar

Praful dave

Anand kumar


ગીતો

૧. કાનુડા તારી ગોવાલણ (૨) હે જી મોરલીએ.....

ગાયિકા – લતા મંગેશકર

ગીતકાર – નરસિંહ મહેતા



૨. નહિ દાંડિયા, નહિ મંજીરા..... કે ગરબો માંડ્યો.....
ગાયકો – હર્ષિદા રાવલ, આનંદ કુમાર, સાથી
ગીતકાર – અવિનાશ વ્યાસ

૩. મારા લહેરિયામાં લાગી લુંટાલુંટ હો..... નણદલ માંગે.....
ગાયકો – ઉષા મંગેશકર, હર્ષિદા રાવલ, સાથી
લોકગીત

૪. કરીએ કોટી ઉપાય, હરિ તારી લીલા ના સમજાય.....
ગાયકો – પ્રફુલ દવે, સાથી
ગીતકાર – અવિનાશ વ્યાસ

૫. ઓરી આવે તો તને વાત કહું ખાનગી.....
ગાયક – કિશોર કુમાર
ગીતકાર – અવિનાશ વ્યાસ

૬. એલા હોંશિયાર રહેજે, ખબરદાર રહેજે, ગુલાબડી.....
ગાયકો – આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર
ગીતકાર – અવિનાશ વ્યાસ





Miyaan fuski 007

gujjuartist04.blogspot.com
Miyaan fuski 007
Pragyna pictures combaind - amdavad

Release year – 1978

Starcast – jhony wolker

Kishor bhatt

Girija mitra

Madhu patel

Leela patel

Manisha maheta

Nalin dave

P. kharsani

Mahendra zaveri

Indira megha

Prabhakar joshi

Mukund jaani

Dinesh pandya

Baalkrushna patel

Dinesh shukal

Ranjeet

Kirit pandya

Bhawani shivaji

Suresh shyam

Mahesh joshi

Hemant kharsani

Narayan raajgor

Arvind pandya

Child artist – master prakshep

Baby komal

Producer – mukesh pandya

Director – manhar ras kapoor

Music director – gaurang vyas

Lyricist – avinash vyas

Playback singers – asha bhonsale

Usha mangeshkar

Mahendra kapoor

Priti sagar

Harshida rawal

Anand kumar


ગીતો

૧. અંતરનું ઓશીકું પ્રાણનું પાથરણું..... પોઢીજા પોઢી મારા બાળ.....

ગાયિકા – આશા ભોંસલે



૨. મારું નામ મિયાં ફૂસકી..... (૨)

ગાયકો – મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર



૩. ઓમ રીમ રીમ રીમ રીમ મહાકાળી ચંડી..... જય ભવાની.....
ગાયકો – આશા ભોંસલે, સાથી

૪. સોનપરીનાં દેશમાં જઈને..... પોઢીજા પોઢીજા મારા બાળ.....
ગાયિકા – આશા ભોંસલે

૫. જ્યાં હોય મિયાં ત્યાં બીબી રેવાની..... ધણીઓ સૌના ગુમ થયા છે.....
ગાયકો – ઉષા મંગેશકર, મહેન્દ્ર કપૂર, હર્ષિદા રાવલ, આનંદ કુમાર

૬. માંની મમતા આંસુ થઈને..... પોઢીજા પોઢીજા મારા બાળ.....
ગાયિકા – આશા ભોંસલે







Maa umiya annapoorna

gujjuartist04.blogspot.com
Maa umiya annapoorna
Pankaj neterprase – kalol (u.g.)


Release year – 1978

Starcast – manjari desai

Dilip patel

Aamrapali

Jayant vyas

Shraddha panchotiya

Vinod jaani

Jayshri vaghela

Meenakshi yagnik

Anuradha tandan

Kusum patel

Kishan trivedi

Kishorsinh

Bhaktipriya

Hansa lakod

Polsan

Dhirendra mori

Sangita

Hasmukh telar

Producer – vinod shah

Director – vallabh choksi

Music director – purushottam upadhyay

Lyricist – vinod jaani

Keshav rathod

Playback singers – hansa dave

Purushottam upadhyay

Usha mangeshkar


ગીતો
૧. વંદે દેવ ઉમાપતિ..... ઓમ નમઃ શિવાય.....
ગાયકો – પુરુષોત્તમ ઉપાધ્યાય, સાથી

૨. જય જગદંબે માતા, માં અન્નપુર્ણ માતા.....
ગાયકો – હંસા દવે, સાથી

૩. હે દુર્ગા ચંડી ભવાની અંબા.....
ગાયકો – ઉષા મંગેશકર, સાથી
ગીતકાર – કેશવ રાઠોડ

૪. જય જય જગદંબે માતા, માં અન્નપુર્ણા માતા..... (આરતી)
ગાયકો – પુરુષોત્તમ ઉપાધ્યાય, સાથી

Manek thambh

gujjuartist04.blogspot.com
Manek thambh
Bohra international - mumbai

Release year – 1978

Starcast – snehlata


Arvind trivedi

Rajnibala

Ramesh maheta

Narayan raajgor

Moolraj rajda

Indumati rajda

Vatsala deshmukh

Mahesh joshi

Jayendra mishra

Firoz irani

M. h. doctor

Vijay b. c.

Leelee patel

Sushma verma

Vishnu kumar vyas

Child artist – samir rajda

Manisha mahuaakar

Producer – ram kumar

Director – ram kumar

Music director – gaurang vyas

Lyricist – keshav rathod

Avinash vyas

Playback singers – asha bhonsale

Mahendra kapoor

Usha mangeshkar

veljibhai


ગીતો

૧. ચાલો રમીએ રે ભુલભુલામણી.....

ગાયકો – મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે

ગીતકાર – કેશવ રાઠોડ



૨. કુવે રે..... આહા..... પાણીડાં ગ્યા’તા..... કાંટો રે વાગ્યો.....

ગાયકો – આશા ભોંસલે, સાથી

પારંપરિક



૩. આજ મેળે તે રમઝટ જામી રે, કેસરિયાલાલ.....

ગાયકો – વેલજીભાઈ ગજ્જર, આશા ભોંસલે, સાથી

ગીતકાર – કેશવ રાઠોડ



૪. આજ માતાજી આવ્યા મારે આંગણે રે રાજ.....
ગાયકો – પ્રફુલ દવે, ઉષા મંગેશકર, સાથી
પારંપરિક

૫. જુનું તો થયું રે દેવળ..... મારો હંસલો નાનો.....
ગાયક – મહેન્દ્ર કપૂર
પારંપરિક

૬. અલક મલક ઝાંઝર ઝમક..... ક્યાંના છો જુવાન..... ?
ગાયકો – વેલજીભાઈ ગજ્જર, ઉષા મંગેશકર, સાથી
ગીતકાર – અવિનાશ વ્યાસ

૭. સાહેલડી રે, સુણ સાહેલડી.....
ગાયકો – પ્રફુલ દવે, ઉષા મંગેશકર
ગીતકાર – કેશવ રાઠોડ

૮. શંકર સ્તુતિ
ગાયક – શ્રીકાંત સોની
પારંપરિક













Maa dikari

gujjuartist04.blogspot.com
Maa dikari
Basant chitra - mumbai

Release year – 1978

Starcast – rajiv

Reeta bhaduri

Urmila bhatt

Champashibhai nagda

Dinesh hingu

Jamuna hingu

Gauri kamat

Pushpa shah

Chandrakant pandya

Dinesh shukal

Baby pallavi

Dinyar contractor

Rooby patel

Joshi

Sharma

Krushnakant

Arvind kirad (special role)

Producer – homi wadia

Director – krushnakant

Music director – avinash vyas

Lyricist – avinash vyas

Playback singers – asha bhonsale

Mahendra kapoor

Usha mangeshkar

Priti sagar

Amit kumar

Mahesh kumar

Baby foram desai

Aasit kumar


ગીતો

૧. મુબારક હમોને અમારી ગરીબાઈ.....

ગાયક – અમિત કુમાર



૨. હુરરર હટ (૨) ચાલો, મારા સાજનીયા પહોચી જઈએ ગામ.....



૩. ઓહો (૩) ખેતર ખુંદતા ખુંદતા ગોરી જોબનીયાને જાળવજો.....


૪. ધીન ધીન ધાકર, કાચો પાપડ, પાકો પાપડ.....
ગાયકો – પ્રીતિ સાગર, મહેશ કુમાર

૫. વેરી થઈને ચાંદલિયો ઉગ્યો રે આકાશ..... ઢોલીડા ઢોલ વગાડ.....
ગાયકો – આશા ભોંસલે, સાથી

૬. કોઈ લેજો, મારા રામ, સસ્તા દામમાં.....
ગાયિકા – ફોરમ દેસાઈ







facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document