This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

Friday 27 April 2018

trushna vyas

gujjuartist04.blogspot.com


તૃષ્ણા વ્યાસની કારકિર્દીની શરૂઆત નિર્માતા ડી.વી.પટેલના આલ્બમ 'હારે લેતો જા' થી થયેલી

    ગુજરાતી ફિલ્મોમાં થોડા સમયમાં હનુ કામ કરી લેવું એ ક્યારેક જ બને છે પરંતુ વધુ સમય આપીને સુપેરે કારકિર્દી ઘડવી એ થોડું મુશ્કેલ કાર્ય છે. થોડો ઘણો સમય આપણે જે ક્ષેત્રમાં જવું હોય તેના આગળના ક્યાં ચરણો પાર કરવા જો તેની સમજ આજના નવા આવતા યુવક – યુવતીઓમાં આવી જાય તો તેમને ધીરે ધીરે સીધો રસ્તો પોતાની ખરી મંઝીલનો મળી જ જાય છે. સહેલો રસ્તો ક્યારેક ખોટા નિર્ણયોથી કઠીન બની જતો હોય છે પણ પરિશ્રમ કરીને પોતે કંડારેલી કેડી સાચો રસ્તો જ સાબિત થાય છે. આવો જ પરિશ્રમ અને પોતાના શોખને હવે પ્રોફેશન બનાવી લેનાર અભિનેત્રી એટલે તૃષ્ણા વ્યાસ. મૂળ વડોદરાની તૃષ્ણાને ડાન્સિંગ અને અભિનયમાં પહેલેથી જ રૂચી રહેલી. કોલેજમાં શોખ પૂરો કરવા ઘણા નાટકોમાં અભિનય કરી પોતાનો અભિનય નીખાર્યો. જેનાથી મોડેલીંગ માટેનો રસ્તો ખુલ્લો થયો. જેમાં થોડો સમય મોડેલીંગ કર્યા બાદ ઘણી ફિલ્મોના ઓડીશન આપ્યા. ત્યારે મનમાં એવું હતું કે અત્યારે આપેલા ઓડીશનમાં ક્યાંક સારી ફિલ્મમાં સારો રોલ મળી જાય. થયું પણ એવું જ. ફિલ્મમાં શરૂઆત કરવાની હતી અને એક ફિલ્મમાં સિલેકશન પણ થયું. અભિનેત્રી - નિર્માત્રી પ્રાંજલ ભટ્ટની ફિલ્મ ‘ધ એન્ડ’ થી તૃષ્ણા વ્યાસની કારકિર્દી startસ્ટાર્ટ થઇ. જે ગયા વર્ષે જ રીલીઝ થયેલી. હવે તૃષ્ણા વ્યાસ દિગ્દર્શક દિનેશ પ્રજાપતિની ફિલ્મ ગુજ્જુ ભાયડા પાકિસ્તાનીથી વાયડા, નિર્માતા અનીલ શાહ અને દિગ્દર્શક કાન્તીભાઈ પ્રજાપતિની ફિલ્મ ઉધારનું સિંદુર, હનીફ નોયડા દિગ્દર્શિત ‘એન્ગ્રી ફેમિલી’ તૃષ્ણા ખલનાયક ફિરોઝ ઈરાનીની ગર્લફ્રેન્ડનો રોલ ભજવી રહી છે. નિર્માતા જયકુમાર બસરાની અને દિગ્દર્શક કાન્તી પ્રજાપતિની ફિલ્મ ‘પ્રેમ કદી મરતો નથી’ માં પણ જોવા મળશે. જેમાંથી ઉધારનું સિંદુરમાં નિશાંત પંડ્યા સામે અને કાળા ધનની ધમાલ વિરાજ સોલંકી સામે તૃષ્ણા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે અને સાથે જ વટવાળા બારિયા ફિલ્મમાં શ્રીદેવન તરપરા સાથે પણ અગત્યના રોલમાં જોવા મળવાની છે.
પ્ર – ઇન્ડસ્ટ્રીના સીનીયર કલાકારો સાથે અભિનય કરવામાં કેવું અનુભવો છો ?
ઉ – મને ‘એન્ગ્રી ફેમિલી’ ફિલ્મનો માત્ર રોલ કહેવામાં આવેલો. મને વધુ ખબર નહોતી કે ફિલ્મમાં ડોનનું પાત્ર કોણ ભજવી રહ્યું છે. પણ જયારે મને ખબર પડી કે ડોનના પાત્રમાં ફિરોઝ સર છે ત્યારે મને મારા પર ગર્વ થયેલો કે મેં કરેલી મહેનત નિષ્ફળ નથી ગઈ અને એના કારણે હું ઘણી જ ખુશ છું. એટલે મેં જે સ્ટ્રગલ કરી છે તેના ફળસ્વરૂપ મને ધાર્યા કરતા સારૂ કામ મળ્યું એમ હું માનું છું. દરેક વ્યક્તિએ પોતાની લાઈફમાં સ્ટ્રગલ કરવી જ પડતી હોય છે નહીતો તેને જોઈતું કામ મળતું નથી.
પ્ર – કેવા રોલ કરવા ગમશે ?
ઉ – મને નારીપ્રધાન ફિલ્મોમાં અભિનય કરીને ખુશી થશે. જેમાં હું મારા અભિનયને વધુ સચોટ રીતે બતાવી શકું અને ગુજરાતની પ્રજાના દિલમાં સ્થાન બનાવી શકું.
પ્ર – હા પણ નારીપ્રધાન ફિલ્મો તો આપણે ત્યાં બનતી નથી.
ઉ – બનતી નથી પણ ક્યારેક બનશે તો ખરી ને. આમેય પહેલા અર્બન ફિલ્મો પણ ક્યાં બનતી હતી. જે હવે બનવા માંડી છે. હમણાં જ આવેલી લવની ભવાઈનું આરોહી પટેલનું પાત્ર મને ખૂબ ગમ્યું હતું. એવી ફિલ્મો ગુજરાતીમાં જુજ બને છે જેનો અફસોસ છે.


n  ગજ્જર નીલેશ

puja joshi

gujjuartist04.blogspot.com

પૂજા જોશીને લીફ્ટમાં મળેલી ફિલ્મોમાં કામ કરવાની ગીફ્ટ  
    જો તમારા પરિવારમાંથી કોઈ ફિલ્મ સાથે જોડાયેલું ના હોય તો તમારે આ લાઈનમાં આવવા મહેનત કરવી પડતી હોય છે અથવા જો તમારો લૂક સારો હોય તો નસીબ સાથ આપે અને તમે હીરો અથવા હિરોઈન બની શકો. આવી જ રીતે પૂજા જોશીના પિતા પણ ઇન્ડિયન એરફોર્સમાં ફાઈટર પાયલોટ હતા અને ભારતના જુદા જુદા શહેરોમાં તેઓની બદલી થતી રહેતી. આમ પહેલા તો કોઈ એક શહેરમાં સ્થાયી થવું અશક્ય હતું. પરંતુ થોડા ઘણા વર્ષો બાદ તેઓ મુંબઈમાં સ્થાયી થઇ શક્યા. તેઓ જે ફલેટમાં રહેતા હતા ત્યાં એક પ્રોડ્યુસર પણ રહેતા હતા. જેમની પૂજા સાથે અચાનક મુલાકાત લીફ્ટમાં થઇ ગઈ. લીફ્ટમાંથી જ પૂજાને ફિલ્મોમાં આવવાની લીફ્ટ મળવાની હતી. પ્રોડ્યુસરે પોતાની એક સીરીયલમાં કામ કરવા જણાવ્યું. મીઠીબાઈ કોલેજમાં બાયોટેકનોલોજીનું ભણતા ભણતા ક્યારેય એવું નહોતું વિચાર્યું કે સાથે સાથે અભિનય લાઈન પણ જોડાશે. પૂજાએ ઘરે અભિનય કરવાની ઈચ્છા વ્યક્ત કરી. બાદ પૂજા તે સીરીયલના ઓડીશન આપી આવી અને કોલ આવ્યો કે તમે સિલેક્ટ થયા છો અને એ પણ મેઈન લીડ રોલ માટે. પરંતુ મુશ્કેલી એ હતી કે ત્યારે પૂજા કોલેજનું ત્રીજું વર્ષ પાર કરી રહી હતી. લીડ રોલનું ૨૫ દિવસનું શીડ્યુલ પૂરું કરવું અશક્ય હતું એટલે મનેકમને પૂજા કામ ન કરી શકી. છતાં સિલેકશન થતા પ્રોડ્યુસરે તે જ સીરીયલનું નાનું પાત્ર કરવા કહ્યું. જેમાં પૂજાએ અભિનય કર્યો. ચેનલ વી પર આવતી ‘ધ બડી પ્રોજેક્ટ’ થી કામ શરૂ થયું. હજુ આગળ કામ કરવાનું હતું અને સાથે જ ભણવાનું તો ખરું જ. ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને નક્કી કર્યું કે હવે ફિલ્મોમાં જઈ શકે છે.
    પૂજા જોશીનો અભિનય જોઇને સંજય ગોરડિયાના પ્રોડક્શનમાંથી ઓફર આવી ‘આ ફેમિલી કોમેડી છે’ સીરીયલ માટે. ઉપરાંત કલર્સ ગુજરાતી પર જ આવતી સીરીયલ ‘કુમકુમના પગલા પડ્યા’ માં કુમકુમના રોલમાં દર્શકો પૂજાને જોઈ ચુક્યા છે. હાલ સ્ટાર ભારત પર આવતી હિન્દી સીરીયલ ‘કાલભૈરવ રહસ્ય’ માં પૂજા અભિનય કરી રહી છે. જેનાથી પૂજાની એક પહેચાન બની અને પોતાના અભિનયથી દર્શકોને તો આંજી જ દીધા સાથે ગુજરાતના નિર્માતાઓ અને દિગ્દર્શકોને પણ આંજી દીધા. પૂજાનો અભિનય જોઇને જીગલી ખજુરવાળા તરુણ જાનીએ પોતાની આગામી ફિલ્મ ‘આવું જ રહેશે’ માટે પૂજાનો સંપર્ક કર્યો.
પ્ર – ‘આવું જ રહેશે’ ના આપના પાત્ર વિશે ?
ઉ – ફિલ્મમાં મારા પાત્રનું નામ નીલુ છે જે બેંગકોકમાં રહે છે પણ મૂળ ભારતીય ગુજરાતી જ છે. બહુ જ બબલી કેરેક્ટર છે અને ઈમોશનલ પણ છે. આમ બેંગકોકમાં રહેતી હોવાથી મોડર્ન છે પણ સાથે જ ઇન્ડિયન કલ્ચર પણ તેનામાં જોવા મળે છે. જે ગુજરાતી છોકરીઓને ગમે તેવું પાત્ર છે જે ખૂબ જ ખુશમિજાજ રહે છે.
પ્ર – અભિનેતા સાથે તમારી કેમેસ્ટ્રી કેવી રહી ?
ઉ – મારી સામે મેહુલ કજારિયા છે. એમની સાથે કામ કરવાનો અનુભવ બહુ જ સારો રહ્યો. ઇવન આ ફિલ્મ માટે એમણે જ ફિલ્મના નિર્માતાને મારી ભલામણ કરેલી. મારી અને મેહુલની મુલાકાત એક એવોર્ડ શો દરમિયાન થયેલી. જેમાં હું એવોર્ડ હોસ્ટ કરી રહી હતી. અને જયારે એમને એવોર્ડ મળ્યો ત્યારે એનાઉન્સ મેં જ કરેલું. ત્યારથી અમે સારા મિત્રો છીએ.
પ્ર – ફિલ્મમાં કામ કરીને કેવું લાગ્યું ?
ઉ – ફિલ્મના નિર્માતાઓ ભાવેશ શાહ અને તરુણ જાની સાથે અને દિગ્દર્શક નીતિન જાણી સાથે ફિલ્મમાં કામ કરવાનો એક્સપિરીયન્સ મસ્ત હતો. પણ મારે એવો કોઈ અનુભવ નથી થયો જે મને ના ગમ્યો હોય. એકદમ આરામથી સમજાવીને કામ લેતા હતા. મુંબઈમાં અભિનય કરવો અને ગુજરાતમાં અભિનય કરવો સાથે દરેક કલાકારોનું નિર્માતાઓ સાથેનું વલણ બંનેમાં કોઈ વધુ અંતર નથી. કદાચ એમ કહીશ કે બંને જગ્યાઓ પર કામ તો સરખું જ થતું હોય છે. બસ ફરક એ કે મુંબઈ સીરીયલ હોય છે અને અહીં મેં ફિલ્મ કરી.
પ્ર – વુમન્સ ડે પર આપનો સંદેશ ?
ઉ – ભારતની દરેક નારીને મારા તરફથી વુમન્સ ડે ની ખૂન ખૂબ શુભકામનાઓ. ગુજરાતી ફિલ્મોમાં પણ હવે જો કોઈ એવા નિર્માતા કે દિગ્દર્શક આવે જે મહિલાપ્રધાન સામાજિક ફિલ્મ બનાવે તો આપણી ફિલ્મોને નારી પ્રત્યેનું ઋણ અદા કર્યા સમાન ગણાશે. અત્યારે નવા નવા વિષયો સાથે ફિલ્મો બને છે તો કોઈ વીરાંગના પર પણ ફિલ્મ બનવી જોઈએ.
પ્ર – ભગવાન એક વરદાન માંગવાનું કહે તો શું માગો ?
ઉ – તો હું માગું કે મને જીંદગીમાં સારૂ કામ મળ્યા કરે. મારૂ જે લક્ષ્ય છે ત્યાં હું પહોચીને મારા ફેમિલીને ખુશ રાખી શકું.


n  ગજ્જર નીલેશ

Thursday 26 April 2018

Naresh kanodiya

gujjuartist04.blogspot.com

Naresh kanodiya






































Chhota aadmi (hindi)




Dharam bhai (rajsthani)








































Mari mahendi tare hath










Kaan gheli radha











Guest artist

Maje le lo (hindi)




Raja harishchandra





Wednesday 25 April 2018

Mahesh - naresh

gujjuartist04.blogspot.com

Mahesh - naresh






























Dalda na daan





Bawro baiju

Amar asha

Vachan















































Mari mahendi tare hath



Karo rakhwali maa mahakali


Hindi films

Chhota aadmi

Meri dosti tera pyar

Aawara ladki

Maje le lo

Neeli aankhein

Aazadi ke deewane

Haseena maan jayegi

Rafuchakkar

Raja aur rana

Kaun

Lajwanti

Qurbani

Mera faisala

Pyar mohabbat

Tere pyar mein

Kannad films

Apoorva kannasun

facebook fan club

banner add

slider

This is chhello divas movie

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.
This theme is Bloggerized by Lasantha Bandara - Premiumbloggertemplates.com.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with
your own descriptions.This theme is Bloggerized by Lasantha Bandara
- Premiumbloggertemplates.com.

Unordered List

ABCD

movie detail

Document