gujjuartist04.blogspot.com
Bhabhi na het
Sunrise pictures - mumbai
Release year - 1948
Sraecast – snehprabha
pradhan
umakant desai
radha
bhagwandas
dulari
master dhuliya
chandrika
natvarlal chauhan
baby rambha
lalji nanda
Producer – v. m. vyas
Lyricist – kavi manasvi
prantijwala
Playback singers – snehprabha
chimanlal
dost mahammad
rampyari
rajkumari
chhanalal
premlata
ગીતો
૧.
ક્યાં જાઉં ? હવે ક્યાં જાઉં ? જવાનો માર્ગ નથી જડતો.....
ગાયકો
– સ્નેહપ્રભા, ચીમનલાલ
૨. લઇ
લ્યો (૨) ફેરીવાળો ફેરી કરતો, રસ્તે ચાલ્યો જાય.....
ગાયક –
દોસ્ત મહંમદ
૩.
પ્રભુતામાં પગલા ભરવા, હું તો પરણું પાતળિયાને.....
ગાયિકા
– રામપ્યારી
૪. એક
પ્રવાસી બોલે, મારે દૂર જવાનું છે.....
ગાયિકા
– સ્નેહપ્રભા પ્રધાન
૫.
શું ગાવું ? (૨) દુનિયા કહે છે ગા, શું ગાવું ? શું ગાવું ?
ગાયિકા
– રાજકુમારી
૬ મરીને
અમર થઇ, મરીને જીવી ગઈ.....
૭.
અરે હું એક હીણભાગી, બધી બાજી ગયો હારી.....
ગાયકો
– છનાલાલ, પ્રેમલતા
0 comments:
Post a Comment