gujjuartist04.blogspot.com
karanghelo
pinakin pictures – mumbai
Release year - 1948
Sraecast – jamu patel
umakant desai
charubala
sharda
natvarlal chauhan
chandrika
baburaje
saguna
shyam
shukal
kalpana
pinakin shah
Producer – jamu patel
Lyricist – raskavi
raghunath brahmabhatt
Playback singers – pinakin
shah
shalini
rampyari
rajkumari
indu vyas
ગીતો
૧. અજબ ભૂમિ ગુજરાત અમારી, અજબ
ભૂમિ.....
ગાયક – પિનાકિન શાહ
૨. ગોરસના માટ ભરી આવતી હો
રાજ.... ગોરી ગુજરાતણી.....
ગાયક – પિનાકિન શાહ
૩. મારી આંખોમાં પ્રીતિ છલકાય,
હાય મને નીંદર ન આવે.....
ગાયિકા – શાલીની
૪. છોડો પાટણના રાજા, છોડો
ગુર્જરીના રાજા, મૃગજળની માયા.....
ગાયિકા – રામપ્યારી
૫. જય અંબે (૪) જય જય જગદંબે,
ઓ મહાનલની ચિનગારી.....
ગાયક – પિનાકિન શાહ
૬. જીંદગી બગાડી મારી જીંદગી
બગાડી, શા પાપ કર્યા ?
ગાયિકા – રામપ્યારી
૭. એક રસનો સવાલ પુછુ, તમને કે
વહાલ આપ અમોને.....
ગાયકો – રાજકુમારી, રાગી
૮. મારી સુની પડી તી એ જાગે છે
જીવન વીણા.....
ગાયિકા – રાજકુમારી
૯. હલકે હલકે જરા, હલકે હલકે
હલકે ઘૂંઘટ કો ખોલ.....
ગાયક – ઈન્દુકુમાર વ્યાસ
૧૦. જય સોમનાથ જય સોમનાથ.....
ગાયકો – પિનાકિન શાહ, સાથી
0 comments:
Post a Comment