ગીતો
૧. ગોકુળિયું ગામ નાનું શાને
આવો શ્યામ રે.....
ગાયકો – ગીતા રોય, સુમન બાણા
પારંપરિક
૨. વણઝારા રે અમે વણઝારા.....
ગાયકો – અજીત મર્ચન્ટ, મીના
કપૂર
ગીતકાર – ચૈતન્ય
૩. કેસૂડાની કળીઓ બેસી ફાગણીયો
લહેરાય.....
ગાયકો – મીના કપૂર, અજીત
મર્ચન્ટ
ગીતકાર – ચૈતન્ય
૪. મને માર્યા નૈણાના બાણ રે,
વાલમજી વાતુંમાં.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય
૫. આવે ને જાય, મારા શમણા
વેરાય.....
ગાયિકા – મીના કપૂર
ગીતકાર – નંદકુમાર પાઠક
૬. હે મન ભૂલેલી પ્રીતને, તું
યાદ કાં કરે ?
ગાયિકા – મીના કપૂર
ગીતકાર – ચૈતન્ય
૭. મારે સપનાને માંડવડે દીઠા
નંદલાલજી રે.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય
૮. ચાચરચોકમાં રમવા સાથે, માં
તું હાલી આવ.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય
૯. સીમડીએ કેમ જાશો
વરરાજા..... (વૃંદ ગીત)
ગીતકાર – ચૈતન્ય
૧૦. ભોળીને ભરમાવી, મને ભોળીને
ભરમાવી.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય
૧૧. ગોરી ઝાઝાં ન રહીએ
ગુમાનમાં.....
ગાયકો – મુકેશ, ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય
0 comments:
Post a Comment