gujjuartist04.blogspot.com
Nanand Bhojai
Ajit Chitra (Mumbai)
Starcast – Nirupa Roy, Manhar Desai, Dulari, Babu Raje,
Chhagan Romio, Charubala, Nazira, Ibrahim, Suryakant, Latabai, Kamlesh Thakar,
Kusum Thakkar, Shobha Thakur, Janakrai Mehta
Censored on – 1948
Genre –
Producer – Ratibhai Punatar
Director – Ratibhai Punatar
Banner –
Story –
Screen play –
Dialogue –
Editer –
Lyrics – Avinash Vyas
Background score –
Music director – Avinash Vyas
Singer – A. R. Oza, Geeta Roy, Amirbai, Pinakin Shah
Costume –
Cameramen –
Dance master –
Fight master –
ગીતો
૧. તમે મારા દીવેલ પીધેલ છો,
તમે મારે માથે મારેલ છો.....
ગાયક – એ.આર.ઓઝા
૨. જીંદગી છે દિલ્લગી, દિલ્લગી
છે જીંદગી, તું સાથ હો.....
ગાયકો – ગીતા રોય, એ.આર.ઓઝા
૩. ઓ અલકમલકની અલબેલી, અચકો
મચકો કરેલી.....
ગાયકો – ગીતા રોય, સાથી
૪. સજી સોળે શણગાર જાશું
સાસરને દ્વાર હોવે... હોવે...
ગાયિકા – ગીતા રોય
૫. ક્યાં જાઉં ? કોને કહું ?
હું હૈયાની વાત.....
ગાયિકા – અમીરબાઈ
૬. હું યે નટરાજ છું, ભગવાન
શંકરના જેવડો.....
ગાયકો – એ.આર.ઓઝા, અમીરબાઈ
૭. એનું નામ હતું ગંગડી લંગડી
ઊંચા ઘરની હતી.....
ગાયકો – અમીરબાઈ, પિનાકિન શાહ
૮. એક ગગનગોખનું પંખેરું, આ
દુનિયાને દ્વારે આવ્યું.....
ગાયિકા – ગીતા રોય
૯. હજુ નાદાન છો ઉંમર નથી
પાકી, છબીમાં છુપાઈ રહેજો.....
ગાયક – એ.આર.ઓઝા
૧૦. એક નયનમાં ફાગણીઓને..... એક
આંખ હસે
ગાયિકા – ગીતા રોય
૧૧. તે જે કહ્યું તે ક્યાં
ગયું ? જીંદગી છે દિલ્લગી.....
ગાયકો – ગીતા રોય, એ.આર.ઓઝા
૧૨. ડાન્સ મ્યુઝીક
0 comments:
Post a Comment