gujjuartist04.blogspot.com
Bhakta prahlaad
Shree Vishnu cinetone - mumbai
Release year - 1948
Sraecast – leela chitins
ulhas
anant marathe
dixit
rajkumari shukla
secsan
baby roshan
tiwari
himmatlal
Producer –
Lyricist – kavi manasvi
prantijwala
Playback singers – suresh
kumar
ahilya
muddar pattan
ગીતો
૧.
સુણો, સુણો વિનતી અમારી, પ્રભુજી ભૂલ થઇ મુજથી ભારી.....
૨.
નારાયણ હરિ (૨) ચક્ર સુદર્શન ધારી.....
૩.
સુણો સુણો હરિની લીલા હું ગાઈ સુણાવું રે.....
૪.
મળી જાયે સાચું સુખ, કેવળ ભગવાન તમારા ચરણોમાં.....
ગાયકો
– સુરેશ કુમાર, અહિલ્યા મુલ્લરપટ્ટન
૫.
જાગી ઉઠ્યા અમે જાગી ઉઠ્યા, અધિકારો સહુ મેળવીશું.....
૬.
કાં દૂર તું થા મુજથી, મારી આંખોના તારા ?
૭.
આનંદ મને અતિ થાયે, જગ ગાયે, તું જીવો રાજકુમાર......
૮.
નારાયણ હરિ સુદર્શન ધારી, દયા દ્રષ્ટિ તમારી ભગવાન.....
0 comments:
Post a Comment