Pages

Pages

Saturday, 8 July 2017

Bhakta Prahlaad

gujjuartist04.blogspot.com

Bhakta Prahlad

Shree Vishnu Cinetone (Mumbai)



Starcast – Leela Chitnis, Ulhas, Anant Marathe, Dixit, RajKumari, Shukla, Secsan, Baby Roshan, Tiwari, Himmatlal

Censored on – 1948

Genre –

Producer –

Director – Dhirubhai Desai

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics – Kavi Manasvi Prantijwala

Background score –

Music director – Hanuman Prasad, K. C. Verma

Singer – Suresh Kumar, Ahilya, Mullar Pattan

Costume –

Cameramen –

Dance master –

Fight master –



ગીતો
૧. સુણો, સુણો વિનતી અમારી, પ્રભુજી ભૂલ થઇ મુજથી ભારી.....

૨. નારાયણ હરિ (૨) ચક્ર સુદર્શન ધારી.....

૩. સુણો સુણો હરિની લીલા હું ગાઈ સુણાવું રે.....

૪. મળી જાયે સાચું સુખ, કેવળ ભગવાન તમારા ચરણોમાં.....
ગાયકો – સુરેશ કુમાર, અહિલ્યા મુલ્લરપટ્ટન

૫. જાગી ઉઠ્યા અમે જાગી ઉઠ્યા, અધિકારો સહુ મેળવીશું.....

૬. કાં દૂર તું થા મુજથી, મારી આંખોના તારા ?

૭. આનંદ મને અતિ થાયે, જગ ગાયે, તું જીવો રાજકુમાર......

૮. નારાયણ હરિ સુદર્શન ધારી, દયા દ્રષ્ટિ તમારી ભગવાન.....

No comments:

Post a Comment