Pages

Pages

Saturday, 8 July 2017

Bhai bahen

gujjuartist04.blogspot.com
Bhai bahen
Sunrise pictures - mumbai


Release year - 1948

Sraecast – rani premlata

bhagwandas

radha

natvarlal chauhan

chandrika

master dhuliya

baby rambha

haridas

Producer – v. m. vyas

Director – v. m. vyas

Music director – chhanalal thakur

Lyricist – kavi manasvi prantijwala

Playback singers – rajkumari

amirbai

dost mahammad

pramila mistry

premlata nayak


ગીતો
૧. આવી ભાઈબીજ આવી..... બહેનડી બોલાવે આંગણે.....
ગાયિકા – રાજકુમારી

૨. જે શીખવા જેવું નથી, શીખવું નથી.....
ગાયકો – અમીરબાઈ, દોસ્ત મહંમદ

૩. હું ચતુર ગુરુનો ચેલો, ચોસઠ કળા શીખેલો.....

૪. નવી નવી વાતો સમજાતી, ધીમી ધીમી ધડકે છાતી.....

૫. મ્હારો માડી જાયો વીરો, આજે પરણવા જાય.....
ગાયકો – રાજકુમારી, સાથી

૬. ઝૂલો ઝૂલો બાળારાજા, ઝૂલો ઝૂલો.....
ગાયિકા – પ્રમિલા મિસ્ત્રી

૭. અમર આશાની ભેટ હું તો લાવી, હો સાહ્યબા લેતો જાજે.....

૮. તું કહી દેને કિરતાર, ત્હારો આ તે કેવો ન્યાય ?
ગાયિકા – રામપ્યારી

૯. માં પાવા તે ગઢથી..... (ગરબો)
ગાયિકા – પ્રેમલતા નાયક

No comments:

Post a Comment