Pages

Pages

Saturday, 8 July 2017

kariyavar

gujjuartist04.blogspot.com
kariyavar
sagar movietone mumbai

Release year - 1948

Sraecast – deena sanghavi

manhar desai

urmila

chhanalal

kusum thakar

dhuliya

shobha

moolchand, khichadi

shyamabai

kamlakant

narendra desai

Producer – chimanlal desai

Director – chaturbhuj doshi

Music director – ajit murchent

Lyricist – chaitany

nandkumar pathak

Playback singers – geeta roy

suman bana

ajit marchant

meena kapoor

mukesh


ગીતો
૧. ગોકુળિયું ગામ નાનું શાને આવો શ્યામ રે.....
ગાયકો – ગીતા રોય, સુમન બાણા
પારંપરિક

૨. વણઝારા રે અમે વણઝારા.....
ગાયકો – અજીત મર્ચન્ટ, મીના કપૂર
ગીતકાર – ચૈતન્ય

૩. કેસૂડાની કળીઓ બેસી ફાગણીયો લહેરાય.....
ગાયકો – મીના કપૂર, અજીત મર્ચન્ટ
ગીતકાર – ચૈતન્ય

૪. મને માર્યા નૈણાના બાણ રે, વાલમજી વાતુંમાં.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય

૫. આવે ને જાય, મારા શમણા વેરાય.....
ગાયિકા – મીના કપૂર
ગીતકાર – નંદકુમાર પાઠક

૬. હે મન ભૂલેલી પ્રીતને, તું યાદ કાં કરે ?
ગાયિકા – મીના કપૂર
ગીતકાર – ચૈતન્ય

૭. મારે સપનાને માંડવડે દીઠા નંદલાલજી રે.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય

૮. ચાચરચોકમાં રમવા સાથે, માં તું હાલી આવ.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય

૯. સીમડીએ કેમ જાશો વરરાજા..... (વૃંદ ગીત)
ગીતકાર – ચૈતન્ય

૧૦. ભોળીને ભરમાવી, મને ભોળીને ભરમાવી.....
ગાયિકા – ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય

૧૧. ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં.....
ગાયકો – મુકેશ, ગીતા રોય
ગીતકાર – ચૈતન્ય

No comments:

Post a Comment