Pages

Pages

Saturday, 8 July 2017

karanghelo

gujjuartist04.blogspot.com
karanghelo
pinakin pictures mumbai


Release year - 1948

Sraecast – jamu patel

umakant desai

charubala

sharda

natvarlal chauhan

chandrika

baburaje

saguna

shyam

shukal

kalpana

pinakin shah

Producer – jamu patel

Director – narayan patel

Music director – indravadan bhatt

Lyricist – raskavi raghunath brahmabhatt

Playback singers – pinakin shah

shalini

rampyari

rajkumari

indu vyas


ગીતો
૧. અજબ ભૂમિ ગુજરાત અમારી, અજબ ભૂમિ.....
ગાયક – પિનાકિન શાહ

૨. ગોરસના માટ ભરી આવતી હો રાજ.... ગોરી ગુજરાતણી.....
ગાયક – પિનાકિન શાહ

૩. મારી આંખોમાં પ્રીતિ છલકાય, હાય મને નીંદર ન આવે.....
ગાયિકા – શાલીની

૪. છોડો પાટણના રાજા, છોડો ગુર્જરીના રાજા, મૃગજળની માયા.....
ગાયિકા – રામપ્યારી

૫. જય અંબે (૪) જય જય જગદંબે, ઓ મહાનલની ચિનગારી.....
ગાયક – પિનાકિન શાહ

૬. જીંદગી બગાડી મારી જીંદગી બગાડી, શા પાપ કર્યા ?
ગાયિકા – રામપ્યારી

૭. એક રસનો સવાલ પુછુ, તમને કે વહાલ આપ અમોને.....
ગાયકો – રાજકુમારી, રાગી

૮. મારી સુની પડી તી એ જાગે છે જીવન વીણા.....
ગાયિકા – રાજકુમારી

૯. હલકે હલકે જરા, હલકે હલકે હલકે ઘૂંઘટ કો ખોલ.....
ગાયક – ઈન્દુકુમાર વ્યાસ

૧૦. જય સોમનાથ જય સોમનાથ.....
ગાયકો – પિનાકિન શાહ, સાથી



No comments:

Post a Comment