Pages

Pages

Saturday, 8 July 2017

Narsinh Maheta

gujjuartist04.blogspot.com

Narsinh Maheta

Prakash Pictures (Mumbai)


Starcast – Vishnupant Pagnis, Durga Khote, Pandey, V.Aundhakar, Vimla vashishtha, Amirbai Karnataki, Ram Marathe, Baby Indira, Damyanti Joshi, Baburao Sansari, Daya Devi, M. Nazir, Vimal Sardesai, Janardan Sharma, Tarabai, Aathvale, Sheetal Ghosh, Tikaram, Sitaram, Baby Kaushalya

Censored on – 1947

Genre –

Producer –

Director – Vijay Bhatt

Banner –

Story –

Screen play –

Dialogue –

Editer –

Lyrics –

Background score –

Music director –

Singer – Vishnupant Pagnis

Costume –

Cameramen –

Dance master –

Fight master –


ગીતો
૧. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.....

૨. રાધે ગોવિંદ બોલો રે પંખી..... આ જગ ચાર દિનોનો મેળો
ગાયક – વિષ્ણુપંત પાગનીસ

૩. મેહુલો ગાઝે ને માધવ નાચે રુમઝુમ વાગે ઝાંઝરીયા.....

૪. નાગર નંદજીના લાલ રમતા રમતા રાસ નથની ખોવણી રે આજ.....

૫. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુંમાં કોણ જાશે ?

૬. પ્રણતપાલ નંદલાલ, હરજો સકલ દુઃખ ગોપાલ.....

૭. મારે આંગણિયે આવો મહારાજ, તમ વિણ સુની નગરીયા.....

૮. ગિરધારી ઘર આવ્યો રે, વનમાળી મન ભાવ્યો રે, હે નરનાર.....

૯. દીનદયાળ સકળ દુઃખ ભંજન આનંદ કંદ મુરારી.....

૧૦. ઝૂલણા ઝુલાવે નંદલાલા, ઝૂલે પ્યારી રાધિકા.....

૧૧. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગિરધારી.....

૧૨. નંદલાલા પત મારી રાખો, ભક્તના આધાર તમે વનમાળી રે.....

૧૩. તમ સમાન કોણ ઉદાર મોરે જદુરાય ?

૧૪. વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે.....

ગાયક – વિષ્ણુપંત પાગનીસ  


No comments:

Post a Comment