gujjuartist04.blogspot.com
Raa Navghan
Pravinleela Pictures (Mumbai)
Starcast – Asharani, Dalpatram, Master Gopal, Baby Rambha,
Pandey, Kesar, Ali Bapu, Shanta, Maher Sultana, Gangaram, Amubai, Manubhai Bhatt
Censored on – 1948
Genre –
Producer – W. Garchar
Director – W. Garchar
Banner –
Story –
Screen play –
Dialogue –
Editer –
Lyrics – Kavi Manasvi, Meerabai, Bhaktaraj Danabhai Garchar
Background score –
Music director – Chhannalal Thakur
Singer – Amubai, Master Madhukar, Manmohan Sharma, W.Garchar
Costume –
Cameramen –
Dance master –
Fight master –
ગીતો
૧. જુનું તો થયું રે દેવળ
જુનું તો થયું, મારો હંસલો.....
ગાયિકા – અમુબાઈ
ગીતકાર – મીરાંબાઈ
૨. મનવા ! તારું ધાર્યું કંઈ
નવ થાય, ધાર્યું.....
ગાયક – માસ્ટર મધુકર
ગીતકાર – કવિ મનસ્વી
૩. હો ઉડી જા, હો ઉડી જા,
પંખીડા ઉડી જા.....
ગાયકો – અમુબાઈ, પાર્ટી
ગીતકાર – કવિ મનસ્વી
૪. અરે પહેલા કેને સમરીએ.....
(ભજન + દુહા)
ગાયક – મનમોહન શર્મા
ગીતકાર – દાનાભાઈ ગાર્ચર
૫. તારો ભરોસો મુંને ભારી
અજમલરાં.....
ગાયકો – ડબલ્યુ ગાર્ચર, સાથી
ગીતકાર – દાનાભાઈ ગાર્ચર
૬. કેને કાજે વીરા મારા મારે
જાણ્યા..... (જાહલની ચિઠ્ઠી)
ગાયિકા – અમુબાઈ
ઐતિહાસિક ગીત
૭. ગોકુળીએ આવજો શ્યામ, જમનાના
કાંઠડે ગોકુળિયું.....
ગાયકો – અમુબાઈ, પાર્ટી
૮. નવઘણ તારા સોરઠમાં, પાકે
શુરવીર.....
ગાયકો – અમુબાઈ, પાર્ટી
ગીતકાર – દાનાભાઈ ગાર્ચર

No comments:
Post a Comment